સાપ્તાહિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (18 સપ્ટેમ્બર થી 24 સપ્ટેમ્બર)

સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (09:00 IST)

Widgets Magazine

મેષ( aries) - વર્તમાન સમયમાંં ગુરૂથી રાહુ અંશાત્મક રૂપથી દૂર જવાના કારણે લાંબા સમયથી તમે ભાગ્યમાં કે પિતાના સ્વસ્થ્ય સંબંધી જે હાનિ અને અવરોધ જોવાઈ રહ્યા હતા , હવે એ ધીમે-ધીમે દૂર થશે  અને તમે રાહતની શ્વાસ લેશો. આ અઠવાડિયુ  મધ્ય અને ઉતરાર્ધના સમય માટે વધારે શુભ અને કાર્યમાં સફળતા આપતું બન્યું રહેશે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં થોડી ચિંતા રહેશે. પ્રગતિમાં અવરોધ અને વિલંબ થઈ શકે છે. કોઈ કામમાં દિશાહીન થઈ ગયા છો એવો  અનુભવ થશે. પ્રિય માણસ સાથે પણ નિકટતા સંબંધી ગેરસમજ થવાની શકયતા રહેશે. હાથમાં આવેલ કામમાં મોડું થવાથી માનસિક વ્યાકુળતા વધશે. અઠવાડિયાના મધ્ય અને ઉતરાર્ધનો  સમય બધા પ્રકારથી ઉત્તમ રહેશે. અનિચ્છિત કે અપ્રત્યાશિત લાભ મળશે. અચાનક કોઈ જૂના મિત્ર સાથે ભેંટ થશે. આનંદ  ઉત્સાહમાં તમે રહેશો અને ધંધા અને ઉધાર વસૂલી, વધારે આવક માટે શુભ સમય રહેશે. ભૂમિ-ઘર અને વાહનના રોકાયેલા કામ પણ આ સમય પૂરા થશે. 
 
વૃષભ ( Tauras)આ અઠવાડિયુ  તમારી રાશિ માટે સામાન્ય રહેશે . અઠવાડિયાની શરૂઆતમાં તમે  બાધા અને મુશ્કેલીઓનો  અનુભવ કરશો. પણ ત પ્રબળ ઈચ્છાશક્તિના કારણે સખત  મેહનત પછી ફળ તો જરૂર મળશે. મકાન અને વાહનની ચિંતા થઈ શકે છે. અચાનક કોઈ લાભ થશે કે શેયર સટ્ટેબાજીમાં સમજી-વિચારીને કરેલ સાહસ ફાયદો  કરાવી શકે છે. વારસા સાથે સંકળાયેલ  કામનું સમાધાન થઈ શકે છે અને  જો આ સંબંધે કોર્ટમાં કેસ ચાલી રહ્યો  હોય તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. સાસરિયા પક્ષ કે પત્નીની ચિંતા રહેશે. અઠવાડિયાના મધ્યભાગમાં આનંદ ઉત્સાહથી કોઈ કામ થઈ શકે છે. પત્નીથી લાભ થશે કે એની મદદથી તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો. દાંપત્યજીવનમાં તાલમેલ સારું રહેશે અને તમે એક બીજાનું  દાયિત્વ નિભાવવામાં સફળ થશો. અઠવાડિયાના અંતિમ ભાગ શુભ રહેશે પરંતુ થોડી અસ્થિરતા કે અવરોધ સાથે માનસિક દુવિધાનો પણ અનુભવ કરશો. આ અઠવાડિયામાં ગણપતિની ઉપાસના કરવાથી લાભ થશે. વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય કહી શકો છો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
साप्ताहिक राशिफल Jyotish Free Weekly Online Astrology Saptahik Rashifal Weekly Astrology Rashifal Weekly Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

આજનું રાશિફળ : આ રાશિના લોકો માટે લકી છે આજનો દિવસ (18/09/2017)

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોએ દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી ...

news

સરદાર સરોવર ડેમ- સરદાર પટેલનું હતું સપનું

નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે અને જેમાંથી 30 લાખ જેટલું પાણી છોડવા આવે તેવી સંભાવના ...

news

આ રાશિના લોકો બને છે કરોડપતિ, જાણો શુ કહે છે તમારી રાશિ

દુનિયામાં દરેક કરોડપતિ બનવાનુ સપનુ જુએ છે. કેટલાક લોકો કરોડપતિ બની જાય છે તો કેટલાક ...

news

આજે શુભ સંયોગ આવી રહ્યા છે તમારી રાશિ માટે 15/09/2017

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર ...

Widgets Magazine