Widgets Magazine
Widgets Magazine

જ્યોતિષ શાસ્ત્ર - આ રાશિના લોકો હોય છે સૌથી વધુ બુદ્ધિશાળી

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (05:36 IST)

Widgets Magazine
jyotish

જ્યોતિષ શાસ્ત્રના મુજબ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધી બધા પોત પોતાના સ્વામી સાથે જોડાયેલા છે. સ્વામી ગ્રહનો આ બધી રાશિયો પર સંપૂર્ણ પ્રભાવ રહે છે 
 
દરેક રાશિના જાતકનો સ્વભાવ.. આચરણ અને તેની ક્ષમતાનુ પ્રતિનિધિત્વ આ ગ્રહ જ કરે છે. મુજબ આમે તમને બતાવી રહ્યા છે કે આ રાશિના જાતક સૌથી વધુ બુદ્ધિમાન હોય છે. આ રાશિના જાતકની બુદ્ધિમાનીને બધા માને છે. 
 
વૃશ્ચિક રાશિ - જ્યોતિષ શાત્ર મુજબ વૃશ્ચિક રાશિ સૌથી વધુ આકર્ષક હોય છે. બુદ્ધિમાની અને મગજની વાત કરીએ તો આ રાશિના જાતક શરૂઆતમાં સૌના ગુરૂ હોય છે.  વૃશ્ચિક રાશિના જાતકોનુ મગજ ઘોડાની ગતિ કરતા પણ વધુ ઝડપથી દોડે છે. 
 
આ રાશિના જાતકોમાં બુદ્ધિમાનીનુ સ્તર ખૂબ ઊંચુ હોય છે. એટલુ જ નહી  આ રાશિના લોકો ખૂબ ચાલાક અને ચતુર પણ હોય છે. જો કોઈ તેમને બેવકૂફ બનાવવાની કોશિશ પણ કરે તો તેમને આ વાતની જાણ થઈ જાય છે અને સમય પહેલા જ તેઓ સતર્ક થઈ જાય છે. 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

એક ઘર હો સપનો કા... પોતાનુ ઘર ખરીદવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ક્યારેક આપણી ગ્રહ દોષોને કારણે યોગ બનતા નથી તો ક્યારેક આપણી ફાઈનાસિયલ કંડીશન અવરોધ બની ...

news

ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 15/1/2018

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ...

news

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ?15 જાન્યુઆરી થી 21 સુધી

મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine