જ્યોતિષ શાસ્ત્ર - આ 3 રાશિઓની મહિલાઓના દિવાના બની જાય છે પુરૂષ અને કરી દે છે બધુ જ ન્યોછાવર

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (10:04 IST)

women jyotish

જ્યોતિષ મુજબ 12 રાશિયોના ગુણના આધાર પર પણ વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સ્ત્રી અને પુરૂષ બંનેને ઈશ્વરની અણમોલ રચનાઓ માનવામાં આવી છે. સ્ત્રી અને પુરૂષ બંનેમાં પોતપોતાના ગુણ અને અવગુણ હોય છે. જ્યોતિષ શાસ્ત્રનુ માનીએ તો કુલ 3 રાશિયો એવી છે વેબદુનિયા જેની સાથે સંબંધ રાખનારી મહિલાઓ ગુણ અને રૂપની માલિક હોય છે. આ મહિલાઓ ગુણ અને રૂપમાં એટલી ધનવાન હોય છે કે કોઈપણ પુરૂષ તેમની વાત માનવા માટે બાધ્ય થઈ જાય છે. એટલુ જ નહી તેમની વાત માનવી જ પડે છે. જાણો કોણ છે એ 3 રાશિની મહિલાઓ વેબદુનિયા ગુજરાતી 
 
વૃષભ - જ્યોતિષ મુજબ વૃષભ રાશિની મહિલાઓનુ સ્વરૂપ પણ આકર્ષક  હોય છે. પુરૂષ ખુદને તેમની સામે સાચવી શકતો નથી. તેથી પુરૂષ આ રાશિની મહિલાઓ સમક્ષ ખુદને સમર્પિત કરી નાખે છે. સાથે જ વેબદુનિયા ગુજરાતી આ રાશિની મહિલાઓની આગળ જો કોઈ પુરૂષ પોતાની હુકુમત ચલાવે છે તો તેમનાથી દૂર રહેવુ જ તેઓ સારુ સમજે છે. 
 
-  જ્યોતિષ મુજબ મિથુન રાશિની મહિલાઓ સામાન્ય રીતે વધુ આકર્ષક અને સુંદર હોય છે આ રાશ્ની મહિલાઓના મિજાજ એટલા વધુ ખુશમિજાજ હોય છે કે પુરૂષ આપમેળે જ તેમની તરફ આકર્ષાય છે. વેબદુનિયા સાથે જ આ રાશિની મહિલાઓનો એક ગુણ વધુ હોય એ હોય છે કે આ રાશિની મહિલાઓ તેઓ તેમની સુંદરતા કાયમ જાળવી રાખે છે.  કદાચ આ જ કારણથી આ રાશિની મહિલાઓ તરફ ખેંચાયા આવે છે પુરૂષ અને બધુ જ ન્યોછાવર કરી નાખે છે. 
 
વૃશ્ચિક - જ્યોતિષ મુજબ આ યાદીમાં સૌથી પ્રથમ નામ રાશિનું આવે છે. આ રાશિની મહિલાનુ રૂપ એટલુ આકર્ષક હોય છે કે સામે વાળાને પાગલ કરી નાખે છે.  આ ઉપરાંત આ રાશિની વેબદુનિયા ગુજરાતીમહિલાનો સ્વભાવ અને બોલી એટલી સારી હોય છે કે કોઈપણ વ્યક્તિને દીવાનો કરી નાખે છે. સુંદરતા અને આકર્ષણ તો આ રાશિની મહિલાઓમાં જાદુઈ હોય છે.  એટલુ જ નહી વૃશ્ચિક રાશિની મહિલાઓની વાતોમાં એટલી વધુ મીઠાસ હોય છે કે કોઈપણ પુરૂષ તેમની વાતોમાં આવી શકે છે. 
 આ પણ વાંચો :  
જ્યોતિષ શાસ્ત્ર રાશિઓની મહિલાઓ દિવાના બની જાય છે પુરૂષ રૂપમાં રાશિ ભવિષ્ય 2018 મેષ રાશિફળ 2018 પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્યએટલી ધનવાન. વૃષભ વૃશ્ચિક મિથુન Astrology-taurus-gemini-scorpio-zodiac Bhavishyafal In Gujarati Free Daily Predictions વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

આ 4 નામની છોકરીઓ હોય છે ખૂબ જ ગુસ્સેલ, મિત્રતા કરવાથી પહેલા એક વાર વિચારી લો

જો તમે પણ કોઈ છોકરીને પસંદ કરો છો અને જલ્દી જ તેનાથી મિત્રતા માટે પ્રપોજ કરવું છે તો આવું ...

news

આ મહિનામાં જન્મ લેનારી યુવતીઓ બને છે આદર્શ પત્ની

લગ્નનો નિર્ણય દરેકના જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. આ જ કારણ છે કે દરેક પોતાના ...

news

આજનું ભવિષ્ય - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (9-04-2018)

મેષ (અ,લ,ઈ) : આ દિવસ શાંતિથી પસાર કરવો. કોઈ સાથે ઝગડો ન કરવો. માનસિક શાંતિ રાખવી. ...

news

આ અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ... 9 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી

મેષ- આ અઠવાડિયામાં શારીરિક રૂપથી ચુસ્તી અને સ્ફૂર્તિ બની રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર ...