રવિવારે દૈનિક રાશિફળ પરથી જાણો ભવિષ્યફળ (11/03/2018)

રવિવાર, 11 માર્ચ 2018 (08:21 IST)

મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.
વૃષભ : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
 આ પણ વાંચો :  
દૈનિક રાશિફળ ભવિષ્યફળ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ જ્યોતિષ મેષ રાશિફળ વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ કર્ક રાશિફળ રાશિ ભવિષ્ય Astrology Monthly Yearly Rashi Free Kundali Horoscope Gujarati Daily Astro Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Astrology In Gujarati Gujarati Rashi Bhavishya - રાશિ ભવિષ્ય Know Your Dainik Rashifal Rashi Bhavishya In Gujarati Free Jyotish In Gujarati Daily Horoscope In Gujaratilanguage On Webdunia Astrology

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

આજની રાશિ- જાણો આજે કોણે મળશે પ્યારની સોગાત (10-03-2018)

મેષ રાશિ તમારા માટે દિવસ સારો નહી રહે આજનો દિવસ તમારા માટે ખર્ચાળ કે નકામો ગૂંચવાયેલો ...

news

આ 5 રાશિના લોકો 'ચટ મંગની પટ શાદી' કરનારા હોય છે

છોકરો હોય કે છોકરી લગ્નનો નિર્ણય દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આમ તો લોકો મોટાભાગે ...

news

7 માર્ચનું રાશિફળ - આજે આ 3 રાશિને સફળતા પ્રાપ્તિના યોગ (07/03/2018)

મેષ-આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે, લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ...

news

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (6-03-2018)

મેષ- આજના દિવસ આ૫ના તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ૫રિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. ...