21 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકોને ઓફિસમાંથી મળશે શુભ સમાચાર (21-02-2018)

ganesh flower
Last Updated: બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (10:47 IST)


મેષ (અ,લ,ઈ)
: આવતી કાલનો િદવસ આ રાશિ માટે ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન આનંદના સમાચારમાં સગાં-સ્નેહીઓ તરફથી કોઈ શુભ સમાચાર મળે. નોકરી-ધંધામાં બઢતી અને બદલીના બંનેના યોગ છે. બપોર પછી ખૂબ આનંદ.


વૃષભ (બ,,ઉ):
આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયી રહે. દિવસ દરમિયાન તેમને સુખ અને દુખ બંનેના સમાચાર મળે. પત્ની તથા બાળકો તરફથી સારા-માઠા સમાચાર મળે.


મિથુન (ક,,ઘ) :આ રાશિના જાતકો આવતી કાલે હતાશામાં ગરકાવ ન થાય તે જોવું, કારણ કે દિવસ દરમિયાન ખૂબ દુઃખના સમાચાર મળે, જેના કારણે માનસિક હતાશા ઉપજે તેવા સમાચાર પ્રાપ્ત થાય.



આ પણ વાંચો :