Widgets Magazine
Widgets Magazine

માસિક રાશિફળ જાન્યુઆરી 2018 - જાણો કેવો રહેશે વર્ષનો પ્રથમ મહિનો તમારે માટે

શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (16:55 IST)

Widgets Magazine
monthly rashfal

જાન્યુઆરીથી ફરીથી આપણા જીવનમાં નવી ઘટનાઓનો એકસેટ આવી રહ્યો છે. અમારા જ્યોતિષ તમારી માટે લાવી રહ્યા છે  જાન્યુઆરી 2018નું સૌથી સટીક અને પ્રામાણીક માસિક રાશિફળ. ચાલો જોઈએ કે સિતારા તમારા આવનારા મહિના માટે શુ લઈને આવી રહ્યા છે. 
 
મેષ રાશિફળ રાશિફળ  - નવા વર્ષનો પ્રથમ મહિનો ખુશીઓ લઈને આવવાનો છે. હાથ ફેલાવીને સ્વાગત કરો. નોકરિયાત લોકોને સારા સમાચાર મળશે. વેપારી વર્ગને લાભ થશે.  જીવનમાં નવી ઉમંગ આવશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. વૈવાહિક જીવન સુખદ રહેશે.  જીવનસાથી તમારે માટે ઢાલનુ કામ કરશે.  તમને તમારે તમારા ચંચલ મનને કાબૂ કરવાની જરૂરિયાત છે.  નહી તો કેટલીક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. 
 
વૃષ માસિક રાશિફળ  - આ વર્ષની શરૂઆતમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણથી આશાના અનુરૂપ ધન નહી આવવાથી માનસિક અશાંતિમાં વધારો થશે.  જીવનસાથી તમારી સાથે કટુતાથી વ્યવ્હાર કરશે. તમારો ક્રોધ મામલાને વધુ બગાડી શકે છે. બહારનુ ખાવાથી બચો. 
 
મિથુન માસિક રાશિફળ - જીવનમાં આગળ વધવા માટે તમને સહયોગની દરકાર છે. ઉચ્ચ પદ પર બેસેલ કોઈ વ્યક્તિ સાથે તમારા વ્યક્તિગત સંબંધોનો લાભ મળશે.  વેપારમાં નવા દરવાજા તો ખુલશે પણ આ તકો માટે તમે સજાગ થવુ પડશે.  વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. 
astrology
કર્ક માસિક રાશિફળ - નવા વર્ષમાં કોઈપણ કામ કરતા પહેલા સારી રીતે વિચારી લો. આરોગ્યનો ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે.  તમારી ખાવાપીવાની ટેવ પર કાબૂ રાખો.  યાદ રાખજો કે મિત્રો વિના સફળતા મળવી સહેલી નથી.  તેથી તેમની સાથે સારા સંબંધ બનાવી રાખો. દેવ આરાધના કરો.  આવુ કરવાથી તમારુ મન શાંત થવા ઉપરાંત આવનારા કષ્ટ પણ પરેશાન નહી કરે. 
 
સિંહ માસિક રાશિફળ - નવા વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર રહેવાની છે.  મહિના પછી 15 દિવસ ખૂબ જ સુખદ રહેવાના છે. તમારા દિલની અવાજ સાંભળો અને તનતોડથી મહેનત કરો સફળતા જરૂર મળશે. જીવનસાથીનુ વલણ તમને નવા કામ કરવા માટે પ્રેરિત કરશે. કોઈ મંદિરમાં દાન કરવાથી લાભ થશે. 
 
કન્યા માસિક રાશિફળ - વર્ષની શરૂઆત તમારે માટે થોડી નિરાશાજનક રહેનારી છે. શત્રુ પક્ષની તરફથી તમારા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે. સાવધાનીની દરકાર છે. બોસ સાથે મતભેદ થઈ શકે છે. સંતાન તરફથી પણ કષ્ટ મળવાના યોગ છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતાઓ કાયમ રહેશે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Astrology- આવી ચાર છોકરીઓ સાથે ન કરવું લગ્ન

લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે ...

news

Pisces - જાણો વૈદિક રાશિપ્રમાણે મીન રાશિફળ 2018(See Video)

રાશિફળ 2018 મુજબ મીન રાશિવાળા જાતકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. આ વર્ષે તમારા આરોગ્યનો ...

news

Aquarius- જાણો વૈદિક રાશિપ્રમાણે કુંભ રાશિફળ 2018(See Video)

રાશિફળ 2018 મુજબ કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સારુ રહેશે. આ વર્ષે તમને સ્વાસ્થ્ય ...

news

Capricorn - જાણો વૈદિક રાશિપ્રમાણે મકર રાશિફળ 2018(See Video)

રાશિફળ 2018ના મુજબ મકર રાશિવાળા જાતકો માટે આ વર્ષ અનુકૂળ રહેશે. જો તમે સ્વાસ્થ્ય જીવન પર ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine