Pisces - જાણો મીન રાશિ માટે કેવુ રહેશે વર્ષ 2018

રવિવાર, 31 ડિસેમ્બર 2017 (00:01 IST)

રાશિફળ 2018 મુજબ મીન રાશિવાળા જાતકો માટે આ વર્ષ સામાન્ય રહેશે.  આ વર્ષે તમારા આરોગ્યનો ખ્યાલ રાખો. આર્થિક  મામલે પણ તમારે આ વર્ષે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. કેરિયરમાં સફળતા મેળવવા માટે ખૂબ પરિશ્રમ કરવાની  જરૂર છે. આવો વિસ્તારથી જાણીએ 2018માં શુ કહે છે તમારા સિતારા... 
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય
આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી તો તમારે તમારા સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખવો પડશે. તમારો રાશિ સ્વામી ગુરૂ ગોચરમાં તમારા  અષ્ટમ ભાવમાં રહેશે.  અષ્ટમ ભાવને જ્યોતિષ મુજબ સારો નથી માનવામાં આવતો.  આવામાં તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની  રાખવાની જરૂર રહેશે.  વાહન સંચાલનમાં સાવધાની રાખવાની સલાહ પણ તમને આપવામાં આવે છે. રાહુની પંચમ ભાવમાં  હાજરી તમને પેટ સંબધિત કેટલીક પરેશાનીઓ આપી શકે છે. જો પહેલા હ્રદય સંબંધી કોઈ તકલીફ છે કે ગેસની પ્રોબ્લેમ છે તો તે  તમને થોડી પરેશાન કરી શકે છે.. ખાન પાન પર સંયમ રાખીને તેને નિયંત્રિત કરી શકાય છે.  સપ્ટેમ્બર પછી સ્વાસ્થ્યમાં સારુ  જોવા મળશે. મતલબ આ વર્ષે તમને સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવુ પડશે.  આવુ કરીને તમે સારા સ્વાસ્થ્યનો આનંદ લઈ શકશો.. 
 



આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Weekly astrology - જાણો શું કહે વર્ષનો પહેલો અઠવાડિયા (31 ડિસેમ્બર 2017 થી 7જાન્યુઆરી 2018)

મેષ - મેષ- બધા પ્રકારથી તાકત હાસેલ કરવાના કારણે વ્યવસાયિક મોર્ચા પર તમે દરેક પાબંદીથી ...

news

માસિક રાશિફળ જાન્યુઆરી 2018 - જાણો કેવો રહેશે વર્ષનો પ્રથમ મહિનો તમારે માટે

જાન્યુઆરીથી ફરીથી આપણા જીવનમાં નવી ઘટનાઓનો એક સેટ આવી રહ્યો છે. અમારા જ્યોતિષ તમારી માટે ...

news

Astrology- આવી ચાર છોકરીઓ સાથે ન કરવું લગ્ન

લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે ...

news

Pisces - જાણો વૈદિક રાશિપ્રમાણે મીન રાશિફળ 2018(See Video)

રાશિફળ 2018 મુજબ મીન રાશિવાળા જાતકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. આ વર્ષે તમારા આરોગ્યનો ...