આ 4 રાશિના લોકો પોતાનુ દુ:ખ કોઈને બતાવતા નથી

મંગળવાર, 12 જૂન 2018 (11:03 IST)

youth

એવુ કહેવાય છે કે દુ:ખ વહેંચવાથી ઓછુ થઈ જાય છે. પણ કેટલાક લોકો એવા હોય છે જે પોતાનુ દુખ કોઈની સાથે શેયર કરતા નથી અને ખુદ પરેશાન રહે છે. આ મામલે જ્યોતિષની 12માંથી 4 રાશિયો છે જે પોતાની પરેશાની કોઈને બતાવતા નથી. આ 4 રાશિયોના લોકો કોણ છે જાણો અમારા એસ્ટ્રોલોજર અનિરુદ્ધ જોષી મુજબ... 
 
કર્ક રાશિ - કર્ક રાશિના લોકો પોતાની પરેશાનીઓ બીજા પર જાહેર થવા દેતા નથી. આ રાશિના લોકો ખૂબ જ ભાવુક હોય છે અને મિત્ર પસંદ કરવામાં થોડો સમય લગાવે છે. જ્યારે પણ તેમના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે આ લોકો પોતાના પ્રયત્નોથી જ તેમાથી બહાર આવે છે. 
 
કન્યા રાશિ - જે લોકોની રાશિ કન્યા છે તે સકારાત્મક રહે છે. બીજાની સામે હંમેશા હસતા રહે છે. અનેકવાર આ લોકો ખૂબ પરેશાન રહે છે. પણ પોતાના હાસ્ય પાછળ બધા દુખ છિપાવી લે છે. તેમને જોઈને કોઈપણ એ નથી સમજી શકતુ કે તેઓ પરેશાન છે. 
 
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના લોકો મજબૂત ઈચ્છા શક્તિના માલિક હોય છે. ખુદ પર વિશ્વાસ કર છે અને મોટી મોટી સમસ્યાઓને પણ ધૈર્યથી દૂર કરી લે છે. આ લોકો પણ પોતાની પરેશાની કોઈની સાથે શેયર કરતા નથી. 
 
કુંભ રાશિ - આ રાશિના લોકોનો સ્વભાવ ગંભીર હોય છે. આ લોકો બીજાની પરેશાનીઓમાં મદદ કર છે. પણ ખુદની પરેશાની એકલા જ ઉકેલવાની કોશિશ કરે છે. અનેકવાર આ ટેવને કારણે તેમની પરેશાની વધી જાય છે


 આ પણ વાંચો :  
4 રાશિના લોકો પોતાનુ દુ:ખ Kundli Astrology Gujarati Your Zodiac Astro In Gujarati Rashi Nature In Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

બીમારી, નોકરી કે દેવામાંથી મુક્તિ માટે ઉપાય

મિત્રો આજે અમે તમને મંગળવારે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે બતાવી રહ્યા છીએ. દરેકના ...

news

જાણો શું શુભ સંયોગ લાવી છે આજે તમારી રાશિ 12/06/2018

જાણો શું શુભ સંયોગ લાવી છે આજે તમારી રાશિ 12/06/2018

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (12.06.2018)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

આ રાશિની યુવતી સાથે લગ્ન કરશો તો, ખુલી જશે કિસ્મત

આમ તો લગ્ન એ નસીબના વાત છે. છતા પણ આપણે કુંડળીજોયા વગર લગ્ન કરતા નથી. કુંડળી મેચ થાય તો જ ...