Saptahik Rashifal- 22 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી 2018

રવિવાર, 21 જાન્યુઆરી 2018 (08:49 IST)

વેબદુનિયા ગુજરાતી-Webdunia gujarati,મેષ (Aries)- વડીલ અને મિત્રોથી સહયોગ મળશે. 22 અને 23 તારીખને તમારું સ્વાસ્થય પ્રભાવિત થઈ શકે છે. બનેલા કાર્ય અટકશે. આર્થિક બાબતો પર બીજા પર વિશ્વાસ ન કરો નહી તો દગો થઈ શકે છે. 24-25-26 તારીખનો દિવસ શુભ છે. સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. ઉત્તમ ભોજન પ્રાપ્ત થશે. જીવનસાથીની સાથે એક યાદગાર પળ માળવાનો અવસર મળશે. વિચારો અને સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે અને મનમાં એક નવી ઉર્જાનો સંચાર કરશે ઉપહારની પ્રાપ્તિ થશે. 27 તારખે એક અસીમ આશા દિલમાં લઈ નિકળી પડશો. પણ આર્થિક સ્થિતિ તમારી ભાવનાઓને યોગ્ય રીતે વ્યક્ત નહી કરવા આપશે. 
વેબદુનિયા ગુજરાતી-Webdunia gujarati
વૃષભ (Taurus): કાર્યક્ષેત્ર માટે અઠવાડિયાનો આરંભ અનૂકૂળ અને ફાયદાકારી રહેશે. 22 અને 23 તારીખનો દિવસ તમારા માટે સફળતાનો દિવસ છે કોશિશ સફળ રહેશે. મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. આ દિવસોના સમયે તમે તમારા અને પરિવારની ખુશી અને જરૂરતને પૂરી કરવાના, મનોતંજન કે આરામદાયક જીવન જીવવા માટે નવી-નવી વસ્તુઓની ખરીદારી કરશો. અજાણ માણસ તમારા કાર્યમાં મદદગાર રહેશે. ધન પ્રાપ્તિના કાર્યમાં સફળતા મળશે.  પરિવારમાં કોઈ વાતને લઈને બવાળ થઈ શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું. કોઈ અપ્રિય ઘટના થવાની શકયતા છે. 27 તારીખે ચંદ્રમા તમારા રાશિથી પસાર થવાથી ભાગ્ય ચક્ર તમારા પક્ષમાં રહેશે. 
વેબદુનિયા ગુજરાતી-Webdunia gujarati
મિથુન (Gemini): કોઈ માંગલિક કાર્યનો આયોજન થશે. પિતાની તરફથી આર્થિક લાભ થશે. ધંધામાં લાભ વધશે. 22 અને 23 તારીખના સમયે તમને યશ  અને માન-સન્માન મળશે. તમારા આત્મવિશ્લેષણ કરશો. સોચી-વિચારીન નિર્ણય લેશો તો કાર્યમાં સફળતા મળવાની શકયતા છે. સરકારી ક્ષેત્રમાં અટકાયેલા કાર્ય થશે. કોર્ટ-કેસમાં સફળતા મળશે કોઈ શુભ સમાચાર મળી શકે છે.  24, 25 અને  26 તારીખની બપોર સુધીનો સમય લાભદાયી છે. પોતે હિમ્મત અને નવી આશાનો સંચાર અનુભવ કરશો. 26 તારીખની બપોર પછી અને 27 તારીખના સમયે બારમા શાને ચંદ્ર તમાને માનસિક તનાવ આપી શકે છે. મન પર કોઈ પ્રકારનો ભાર રહેશે. આ પણ વાંચો :  
साप्ताहिक राशिफल રાશિફળ આજની રાશિ સાપ્તાહિક રાશિફળ રાશિ ભવિષ્ય Aajanirashi Free Weekly Jyotish Online Astrology Weekly Astrology Webdunia Gujarati Saptahik Rashifal Free Kundali Horoscope Gujarati Rashifal Weekly Gujarati Gujarati Rashi Bhavishya 2016 - રાશિ ભવિષ્ય Know Your Dainik Rashifal Rashi Bhavishya 2016 In Gujarati Free Jyotish In Gujarati Daily Horoscope In Gujarati Language On Webdunia Astrology

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

રાશિ મુજબ ખરીદો આ રંગનુ વાહન.. નસીબ ચમકી જશે..

રાશિફળ 2018 મુજબ શરૂઆતની રાશિઓ માટે વાહન સુખના યોગ બની રહ્યા છે. વાહન સુખ વ્યક્તિને ...

news

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ તો કરો આ એક નાનકડો ઉપાય

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ કે તમારા કામ બગડતા જઈ રહ્યા છે તો જ્યોતિષ મુજબ તેનુ કારણ ...

news

Webdunia Jyotish- તલ ભવિષ્ય - સ્ત્રીના શરીર પરનું તલ તેનુ ભાગ્ય નક્કી કરે છે( જાણવા માટે વીડિયો જરૂર જુઓ)

કાજળનું ટપકું તો એકવાર ભૂંસી પણ શકાય છે. પણ ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ ...

news

એક ઘર હો સપનો કા... પોતાનુ ઘર ખરીદવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ક્યારેક આપણી ગ્રહ દોષોને કારણે યોગ બનતા નથી તો ક્યારેક આપણી ફાઈનાસિયલ કંડીશન અવરોધ બની ...