સૂર્ય ગ્રહણમાં શું કરવું , શું નહી ?

ગુરુવાર, 12 જુલાઈ 2018 (23:09 IST)

શું કરવું , શું નહી
* ગ્રહણ કાળમાં સૂર્યને સીધા(ડાયરેક્ટ) ન જુઓ.

* ખુલ્લામાં ખાદ્ય સામગ્રી ન મુકવી.

* સંક્રમણ અને વિકિરણોથી બચવા માટે તુલસીનો પ્રયોગ કરો. ગ્રહણ લાગતા પહેલા અને બે દિવસ પછી  સુધીના સંક્રમણ કાળમાં કોઈ શુભ કે વધારે મહ્ત્વપૂર્ણ કાર્ય , લગ્ન નિર્માણ નવા ધંધાની શરૂઆત ન કરવી  જોઈએ. 
 
* સૂતક કે ગ્રહણકાળમાં મૂર્તિ સ્પર્શ ,બિનજરૂરી ખાવુ-પીવુ , સંસર્ગ વગેરેથી બચવું જોઈએ.

* ગર્ભવતી મહિલાઓએ વધારે શ્રમ ન કરવું. માન્યતા છે કે ગર્ભસ્થ બાળક  કે ગ્રહણ કાળમાં ગર્ભવતી હોવાથી જન્મ લેતી સંતાન પર શારીરિક અસર પડે છે. આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

સૂર્ય ગ્રહણ 2018 - આ ઉપાયો કરવાથી મળશે ફાયદો

વર્ષ 2018નુ બીજુ સૂર્ય ગ્રહણ આવતીકાલે પડશે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણના 12 કલાક પહેલા ...

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 12/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ 12/07/2018

મેષ :- (અ.લ.ઇ) - ધ્યેયપ્રાપ્તિમા સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ ...

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 11/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...