Widgets Magazine
Widgets Magazine

સાપ્તાહિક રાશિફળ - 12 માર્ચ થી 18 માર્ચ સુધી

રવિવાર, 11 માર્ચ 2018 (12:53 IST)

Widgets Magazine

મેષ- વ્યાપારમાં વાણીનો  અસંયમ નુકશાનદાયી થશે. વ્યવહારમાં સંબંધોને કાળજીપૂર્વક રાખો. આર્થિક પક્ષ થોડું અસ્થિર રહી શકે છે. અઠવાડિયાના મધ્યમાં અનિદ્રા અને તનાવ બ્લ્ડપ્રેશર વધી શકે છે. યાત્રાને ટાળવું સારું રહેશે. તનાવથી બચવું અને ઉપાય લો. 
ઉપાય- 1. માતા દુર્ગાને દૂધ, ચોખા દાન કરો. 2. શ્રી સૂક્ત પાઠ કરો અને દીપ પ્રગટાવો 3. મહામાયાના દર્શન કરવું. 
 
વૃષભ- અઠવાડિયાની શરૂઆત શુભ સમાચારથી થશે. પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા  પ્રાપ્ત થવાની સૂચના મળશે. આ અઠવાડિયે કાર્ય અને પ્રયાસ સફળ થશે. કાર્યસ્થળ પર ઉત્સાહ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રોના કારણે છાત્રો માટે સમય અઘરું છે. પાર્ટનરની તબીયત બગડી શકે છે. 
ઉપાય- 1. ગાયને ઘઉં પલાળીને ખવડાવો. 2. અંગારક મંત્રનો જાપ કરો. 
 
મિથુન- અઠવાડિયાની શરૂઆતમાં પાછલો અટકાયેલો કાર્ય પૂર્ણ થશે. કેટલાક મહત્વપૂર્ણ લોકોથી મુલાકાત થશે. ઘરેલૂ મોર્ચા પર ધ્યાન આપવાની જરૂર પડશે. કેટલીક દૂરની યાત્રા થઈ શકે છે. અઠવાડિયાના મધ્યે તમને આર્થિક લાભ થશે. તમારા પરાક્ર્મ મુજબ કાર્ય સફળ થશે. માતાની તબીયતની ચિંતા તમને પરેશાન કરી શકે છે. તેનો ધ્યાન રાખવું. 
ઉપાય- 1.  શુક્રના મંત્રોનો જાપ કરો. 2. સુહાનની સામગ્રી દાન કરો. 
 
કર્ક - અઠવાડિયાની શરૂઆત તમારા માટે વધારે અનૂકૂળ નહી રહેશે પણ મધ્ય ભાગથી અંત સુધીનો સમય ખૂબ સરસ રીતે વીતશે. અઠવાડિયાની શરૂઆતમાં આર્થિક બાબતોમાં પણ સાવધાનીની જરૂર છે. પરિવાર કાર્યમાં ખર્ચ વધી શકે છે. તમારા કરેલા કામમાં યશ અને ઈનામ મળી શકે છે. આ અઠવાડિયું કુળ મિલાવીને ઉત્તમ રહેશે. સ્વાસ્થયની અપેક્ષાકૃત સરસ રહેશે. 
ઉપાય- 1. મંત્ર ॐ ગં ગણપતે નમ: ના જાપથી દિવસની શરૂઆત કરો. 2. લીલી ઈલાયચી દાન કરો 3. છોડ વાવો 
 
સિંહ- વ્યાપારિક કે કાર્યના બાબતમાં આ સમય બહુ અનૂકૂળ નથી. કળા અને સંગીતના પ્રત્યે રૂચિ રહેશે. તમારા કાર્યની મહત્વતા મુજબ સૂચી બનાવો અને મહત્વપૂર્ણ કાર્ય ના છૂટી ન જાય તેનો ધ્યાન રાખવું પડશે. કોઈ પણ મોટું નિર્ણય બહુ વિચારીને જ લેવું. પારિવારિક જીવનમાં પણ પરેશાનીઓ આવી શકે છે. આંખ કાન ગળું સંબંધિત વિકાર પરેશાની ઉભી કરી શકે છે. 
ઉપાય 1. શનિ મંત્રોનો જાપ કરો. 2 કાળા તલનો દાન કરો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

રવિવારે દૈનિક રાશિફળ પરથી જાણો ભવિષ્યફળ (11/03/2018)

મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય. વૃષભ : નાણાકીય ...

news

આજની રાશિ- જાણો આજે કોણે મળશે પ્યારની સોગાત (10-03-2018)

મેષ રાશિ તમારા માટે દિવસ સારો નહી રહે આજનો દિવસ તમારા માટે ખર્ચાળ કે નકામો ગૂંચવાયેલો ...

news

આ 5 રાશિના લોકો 'ચટ મંગની પટ શાદી' કરનારા હોય છે

છોકરો હોય કે છોકરી લગ્નનો નિર્ણય દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આમ તો લોકો મોટાભાગે ...

news

7 માર્ચનું રાશિફળ - આજે આ 3 રાશિને સફળતા પ્રાપ્તિના યોગ (07/03/2018)

મેષ-આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે, લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine