ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2020 (15:16 IST)

ગુજરાતી જોક્સ- આ મોબાઈલ તમને બહુ આગળ લઈ જશે

આજે એક ભાઈ મારા બાજુની સીટ પર 
બેસેલા યુવાનને કંડકટરે કહ્યુ
 
આ મોબાઈલ તને જીવનમાં બહુ આગળ લઈ જશે 
 
યુવાન-કેમ 
 
કંડકટર- ટિકિટ તો તૂ વડોદરાની લીધી છે 
પણ બસ સૂરત વટી ગઈ છે...