વ્‍હાલા પપ્પાઓને શુભેચ્‍છાઓનો ધોધ વહેશેઃ રવિવારે ફાધર્સ-ડે

Widgets Magazine

fathers day

આગામી રવિવારે ફાધર્સ-ડે છે. પશ્ચિમી સંસ્‍કૃતિનો આ પર્વ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ત્‍યાં પણ ઉજવવામાં આવે છે. આ દિવસે પોતાના વ્‍હાલા પિતાને શુભેચ્‍છાઓના ધોધ સાથે ગીફટ આપવામાં આવે છે.

તા. ૧૬ જૂન રવિવારે વિશ્વભરમાં ફાધર ડે ની ઉજવણી થશે. ફાધર ડે પ્રસંગે આવેલ ગીફટ અંગે જણાવ્‍યું કે આ વર્ષ ફાધર ને આપવા માટે ઘણા પ્રકારની ગીફટો આપેલ છે. જેમાં ફાધરના લખાણવાળી મેગ્નેટ રીવોલ્‍વીંગ ફોટો ફ્રેમ, પોલીસ્‍ટોનમાં ફાધર ફોટો ફ્રેમ, ફેમેલી ફોટો ફ્રેમ, ફાધરના સ્‍પે. ગોલ્‍ડન મગ, માય ફાધર યુ સો સ્‍પેશ્‍યલ, માય ડીયર ડેડી, આઈ લવ યુ પાપા, વન્‍ડરફૂલ પાપા, અમેજીંગ પાપા, ગ્રેટ ફાધર વિગેરે અલગ અલગ લખાણ વાળા શોપીસ ઉપરાંત વોલેટ લેધરના ઘણી જ ફેસેલીટી વાળા આવેલ છે. તેમજ રીસ્‍ટ વોચમાં ઘણા જ મોડેલ આપેલ છે. કીચેઈનમાં પાપા, ડેડ, લખાણ વાળા આવેલ છે. પ્રખ્‍યાત કંપનીઓની પેન, પેન સેટ, તેમજ પેન સ્‍ટેન્‍ડ વિવિધ પ્રકારના આવેલ છે. ફાધરના લખાણ વાળી રાઉન્‍ડ રીવોલ્‍વીંગ ફોટો ફ્રેમ, ગોલ્‍ડન સીરામીકના ફલાવર પોટ, કોટેશન વાળા સીરામીક મગ, ક્રિસ્‍ટલના શોપીસ, પોલીસ્‍ટોના ફાધર માટે સ્‍પે. શોપીસ વિગેરે આઈટમો ઉપલબ્‍ધ છે.

આ ઉપરાંત વ્‍હાલા પપ્‍પાને આપવા માટે સ્‍પેશ્‍યલ પર્સનલાઈઝ ગીફટોમાં તમે જે ફોટો આપો તે તથા લખાણ પ્રિન્‍ટ થઈ જાય છે. જેમાં મગ, સીરામીક ટાઈલ્‍સ, ફેમેલી ફોટો વિન્‍ડચેઈન, ઘડીયાલ, પિલ્લો, ફોટો ફ્રેમ વિગેરે સંખ્‍યાબંધ શોપીસ આવેલ છે.

ફાધર ડે પ્રસંગે ખાસ કાર્ડસમાં સંખ્‍યાબંધ ડીઝાઈનો અને કોટેશન વાળા કાર્ડસ અંગે કાર્ડસવાળાએ જણાવ્‍યું કે આ વર્ષે કાર્ડીસમાં સ્‍પે. ફાધરના લખાણ વાળા કાર્ડસ આવેલ છે. કાર્ડસમાં હેડીંગમાં વોટ ઈઝ એ ડેડ ?, ટુ ધ ગ્રેટેસ્‍ટ ડેડ ઈન ધ વર્લ્‍ડ, ફોર માય ફાધર માય હીરો, ડેડ સુપર ડેડ, યુ આર સો સ્‍પેશ્‍યલ ડેડ, ડીયર ડેડી, માય ડીયર ફાધર, ડેડ યુ આર ધ બેસ્‍ટ, ફોર માય ડીયર ફાધર વીથ રીબન્‍સ ઓફ લવ, બેસ્‍ટ ફાધર, ફાધર સર્ટીફીકેટ, ટાઈપ કાર્ડસ આવેલ છે. ફાધર ડેને હવે ગણતરીનાં દિવસો બાકી હોય કાર્ડસ અને ગીફટમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફાધર્સ ડે પપ્પાઓને શુભેચ્છા જૂનનો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે શુ કરશો તમારા પપ્પા માટે વિશ્વભરમાં ફાધર ડે

બાળ જગત

news

ગુજરાતી બાળવાર્તા - એકતામાં બળ

મિત્રો આજે હું તમને જણાવીશ કે કેવી રીતે એકતામાં બળ હોય છે.

news

ગુજરાતી વાર્તા- રેક્સી નો જનમદિવસ

સબીના ઈંગ્લેંડમાં રહેતી હતી. એ ભારતન વિશે તેમની મમ્મી-પાપાથી બાળપણથી સાંભળતી આવતી હતી. એ ...

news

અંગ્રેજીમાં આધાર કાર્ડને શું કહે છે?

પ્રશ્ન 1: સ્વાર્થ જયંતિની ઉજવણીની પ્રથમ ફિલ્મ કઈ હતી?

news

શા માટે મરઘાં સવારે 5 વાગ્યે બોલે છે? જવાબ આપો

પ્રશ્ન: અભ્રકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયું સ્થાન છે? જવાબ: પ્રથમ સ્થાન

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine