શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (17:41 IST)

લોકસભા ચૂંટણી 2019- ગ્લેમર અંદાજમાં નહી, મને નેતાના રૂપમાં જુઓ, ગાંધી-નેહરૂ મારા આદર્શ

આગળ વધતી રહે છે. તેણે કીધું કે તેમનો પરિવાર પણ તે નેતાઓની વિચારધારા પર ચાલતું રહ્યુ છે. 
કાંગ્રેસ પાર્ટીમાં શામેલ થયા પછી હિંદી ફિલ્મિની નાયિકા ઉર્મિલા માતોંડકરએ જ્યારે પહેલી પ્રેસવાર્તા કરી રો તેણે ખૂબજ સટીક અને એક સરળ રાજનેતાની રીતે સવાલના જવાબ આપ્યા. તેણે કીધું લોકો મને ગ્લેમરના અદંદાજમાં નહી પણ એક સક્રિય નેતાના રૂપમાં જુએ. ઉર્મિલા માતોંડકરએ તેમની વાત કહેતા પહેલા 
 
મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલનો નામ લીધું. આ ત્રણેને ઉર્મિલાએ તેમનો આદર્શ જણાવતા કહ્યું તે તેમના જીવનની તેની વિચારધારા પર ઉર્મિલાના રૂપમાં , મને ભલે જ સામાજિક જાગરૂકતા માતા-પિતાથી વારસામાં મળી છે પણ હું હમેશા સામાન્ય લોકોના જીવન અને તેમની સમ્સયાઓની પાસેથી જોતી રહી છું. ફિલ્મોમાં જવું અને સફળતા હાસલ કરવી એક જુદી વાત છે . તેનાથી મારા વિચારોમાં કોઈ ફેરફાર નથી આવ્યું. 
 
હાલની રાજનિતિક સ્થિતિમાં તમને રાહુલ ગાંધીનો સાથ આપવું ઉચિત સમજયું. આ વાત પર ઉર્મિલાનો કહેવું હતું કે તે બધાને સાથે લઈને ચાલવામાં સક્ષમ છે. આજ દેશમાં જેવી પરિસ્થિતિ છે, તેમાં રાહુલ ગાંધી બધા લોકોને સાથ લઈને આગળ જઈ શકે છે. પાછલા કેટલાક વર્ષોમાં સંવિધાન, લોકતંત્ર અને અબિવ્ય્કતિની સ્વતંત્રતા આ બધા પર સવાલિયા નિશાન લાગ્યું છે. 
 
યુવા સોચમાં પડી ગયા છે કે આગળ તેમનો ભવિષ્ય કેવું હશે. બેરોજગારી વધી રહી છે. યુવાઓ પાસે કોઈ વિક્લ્પ નથી. હું લોકોની આવાજને બુલંદ કરવા માટે રાજનીતિમાં આવી. ચૂંટણીના અવસર પર કાંગ્રેસમાં શામેલ થવું આ સવાલ પર તેણે કીધું, ના ચૂંટણી પહેલા કોઈ પદને લઈને મારું કોઈ લક્ષ્ય હતું અને ના ચૂંટણી પછી મારું કોઈ લક્ષ્ય રહેશે. 
 
ઉર્મિલા આગળ કીધું કે મને કોઈ પદની લાલચ નથી. અમે કાંગ્રેસથી ક્યારે જુદા નહી થઈશ. મને લોકોની સેવાના અવસર મળ્યું છે. હું મારી આ રસ્તા પર આગળ વધતી રહીશ.