સંબંધિત સમાચાર
- 10 ફેબ્રુઆરી "Teddy Day" - માસૂમ પ્યારનો કોમળ એહસાસ
- Chocolate Day : પ્રેમનો મીઠો અંદાજ
- 8 ફેબ્રુઆરી Propose Day- પ્રેમનો ઈજહાર કરવાના 7 અટ્રેકટિવ તરીકા
- February 7 Rose Day પર ગુલાબ આપતા પહેલા જાણી લો દરેક રંગ કઈક બોલે છે
- Valentine Week - શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો
ડાંસર ડબ્બૂ અંકલ પછી સોશિયલ મીડિયા પર છવાઈ ડાંસિગ આંટી- લડકી આંખ મારે પર કર્યું ડાંસ(વીડિયો)
તમે કદાચ ડબ્બૂ અંકલને ભૂલ્યા ન હશો જેને ગોવિંદા સ્ટાઈલ ડાંસથી સોશિયલ મીડિયા પર ધમાકા કરી નાખ્યું હતું. ડબ્બૂ અંકલ પછી હવે એક આંટી સોશિયલ મીડિયા પર કમાલ કરી રહી છે સોશિયલ મીડિયા પર એક 48 કલાકના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
(Photo and Video courtesy: Facebook)
તેમાં આંટી રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ સિંબાના સોંગ આંખ મારે લડકી આંખ મારે પર ડાંસ કરી રહી છે. આ મહિલા આ ગીત પર શાનદાર ડાંસ કરી રહી છે અને કેટલાક સ્ટેપસ તો હૂબહૂ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો કોઈ લગ્ન સમારોહના લાગી રહ્યું છે.
