શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : મંગળવાર, 12 નવેમ્બર 2019 (13:27 IST)

વીડિયો- ચીનમાં જોવાઈ માણસાઈ ચેહરાવાળું કરોડિયું, લોકોએ જણાવ્યું-બીજી દુનિયાનો જીવ

શું તમે કયારે માણ્સ જેવી જોવાતી કરોડિયો જોયું છે. જો નહી તો જોઈ લો. કારણ કે ચીનમાં એક એવું કરોડિયું જોવાયું છે જેનો ચેહરો એકદમ માણસ જેવું જ છે. 
 
સોશિયલ મીડિયા પર આ અનોખી કરોડિયોનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યુ છે જે ચર્ચાનો વિષય બનેલું છે. પણ કેટલાક લોકો આ વીડિયોને જોઈને ડરી પણ રહ્યા છે. 
 
ચીનની વેબસાઈટ પીપલ્સ ડેલીએ આ વીઇયોને તેમના ટ્વિટર અકાઉંટ પર શેયર કર્યું છે અને પૂછ્યું છે  "શું સ્પાઈડરમેન મળી ગયું? એક માનવીય ચેહરા વાળી કરોદિયું ચીનના હુનાનમાં એક ઘરમાં મળી શું તમે તેની પ્રજાતિને જાણો છો? 
મીડિયા રિપોર્ટસના મુજબ, આ અજીબ કરોડિયું લી નામની એક મહિલાએ શોધ્યું હતું. તેનો કહેવું છે કે કરોડિયાની પીઠ પર કાળી રેખા માણસના વાળથી મેળ કરે છે. લીલા રંગની આ કરોડિયાને લોકો બાહરી દુનિયાનો જીવ પણ જણાવી રહ્યા છે. પણ આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરાઈ રહ્યું છે.