ચંચળ હોય છે ઓછી હાઈટની છોકરીઓ, જાણો તેને ડેટ કરવાના ફાયદા

રવિવાર, 7 જાન્યુઆરી 2018 (12:18 IST)

Widgets Magazine

પ્રેમમાં થતા તમે પાર્ટનરના રંગ હાઈટ,  ઉમ્ર અને તેના સ્ટેટસથી કોઈ અસર નહી પડે. પાર્ટનરમાં નાની-નાની કમી થતા પર એ તેમના માટે પરફેક્ટ માણસ હોય છે. તે સિવાય પણ આજકાલ વધારેપણુ છોકરા-છોકરીઓના રંગ અને તેમની હાઈટ જોઈને તેનાથી કરે છે. તેમાં કોઈ શંકા નથી કે લાંબી છોકરીઓને ડેટ કરવું સારું હોય છે પણ નાના કદની છોકરીઓ પણ બહુ પ્રેમાળ હોય છે. કદમાં નાની છોકરીઓને ડેટ કરવાથી ઘણા ફાયદા હોય છે જ એને કદાચ છોકરાઓ જાણતા હોય. છોકરીઓની જે ચીજને તમે કમી સમજો છો એ તમારા રિલેશનને સ્પેશલ બનાવી શકે છે. જો તમે પણ ઓછી હાઈટની છોકરીથી પ્રેમ થઈ ગયું છે અને એને તમે ડેટ 
વિશે વિચારી રહ્યા છો તો તમમે આ ફાયદા વિશે ખબર હોવી જોઈએ. તો ચાલો જાણે છે નાની હાઈટની છોકરીઓને ડેટ કરવામા ફાયદા વિશે. 
1. ગળે ભેંટવું- 
ઓછી હાઈટની છોકરીઓ જ્યારે તમારા ગળે ભેંટે છે તો એનો માથું તમાર દિલ સુધી આવશે અને એ તમારી ધડકનને પણ સાંભળી શકે છે. ગળા ભેંટતા સમયે તમે તેણે ફોરહેડ પર સરળતાથી પણ કરી શકો છો. 
2. હીલ્સમાં લાગે છે આકર્ષક્ 
નાની હાઈટની છોકરીઓ હાઈ હીલ્સમાં ખૂબ સુંદર લાગે છે. લાંબી હાઈટ કરતા નાની હાઈટ વાળી છોકરીઓ હીલ્સમાં વધારે આકર્ષિત જોવાય છે. 
3. ચંચળ 
આ પ્રકારની છોકરીઓમાં ચંચળ હોય છે અને એ નટખટ હોય છે. એવી છોકરીઓ દરેક કોઈની ફીલિંગસની ચિંતા કરે છે અને હમેશા પાર્ટનરનો ધ્યાન રાખે છે. 
4. તમારી ટી શર્ટમાં લાગે છે પ્યારી 
છોકરીઓને હમેશા તેમના બ્વાયફ્રેડની ટી-શર્ટ પહેરવી ગમે છે. ત્યારે એ તમારી ટી-શર્ટમાં ઓછી હાઈટની છોકરીઓની ક્યૂટનેસને વધારી નાખે છે.
5. Kiss-કિસ કરવું 
નાની હાઈટની છોકરીઓ તમને કરવા માટે  પંજા પર ઉભી થઈ જાય છે. આ એક બહુ શાનદાર મોમેંટ હોય છે. 
6. વધી જાય છે રોમાંસ 
નાની હાઈટની છોકરીઓની સાથે તમને રોમાંસના નાના-નાના અવસર મળે છે. તેમના ગુસ્સા થતા તમે તેને આરામથી ખોડામાં ઉપાડી તેને મનાવી શકો છો. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પ્રેમ ઓછી હાઈટની છોકરી છોકરી કિસ રોમાંસ Kiss Romance Love Partner Love With Girl Of Small Height

Loading comments ...

રોમાંસ

news

લાંબી હાઈટની છોકરીઓને હમેશા સાંભળવી પડે છે આ વાત

નાની હાઈટની છોકરીઓને હમેશા લાગે છે કે લાંબી હાઈટના ઘણા ફાયદા હોય છે. આ જ નહી તેમનું ...

news

એક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો

જીવનનું સૌથી ખૂબસૂરત પળ એ જ હોય છે , જે સમયે અમે અમારા પાર્ટનરના સાથે હોય છે . આ પળ આટલા ...

news

શા માટે કપલ્સ શિયાળાના મૌસમમાં વધારે સંબંધ બનાવે છે

શિયાળાના મૌસમ શરૂ થઈ ગયું છે. આ મૌસમમાં કપલ્સનો મૂડ ખોબ સારું હોય છે. ઠંડના મૌસમમાં કપલ્સ ...

news

જો તમે પણ પત્ની સાથે ચોંટીને સૂવો છો તો આ ખબર જરૂર વાંચવી

1. જે માણસને ઉંઘ જલ્દી નહી આવે છે કે પછી ઉંઘ આવ્યાના થોડીવાર પછી આંખ ખુલી જાય છે. તેમની ...

Widgets Magazine