અહીં ભાઈની પત્ની સાથે બનાવાય છે સંબંધ

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (16:09 IST)

Widgets Magazine

સમય કેટલું પણ બદલી ગયું હોય પણ આજે પણ કેટલીક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ સાથે અત્યાચાર કરાય છે. આજે અમે તમને એક એવી જગ્યાના વિશે જણાવી રહય છે જ્યાં જમીનનો બંટવારો ન થાય તેના માટે એક ભાઈ લગ્ન ન કરી તેમના જ ભાઈની પત્નીથી બળજબરાઈથી શારીરિક સંબંધ બનાવે છે. 
 
જી હા, રાજસ્થામના અલવર જિલ્લામાં એક નાનું ગામ મનખેરામાં આ પરંપરાને ભજવાય છે. 
 
તમને જણાવી દે  કે આ બધું પરિવારવાળાઓની રજાથી જ હોય છે. એવું છે કે અહીં દરેક ઘર પાસે થોડી-ઘણી જમીન છે. તે સ્થિતિમાં જો પરિવારમાં બે ભાઈ છે અને તેમની પાસે જમીન ઓછી છે તો માત્ર એક જ ભાઈની જ લગ્ન કરાય છે. જેથી જમીન આગળ ન વહેંચાય. જમીન બચાવા માટે બે ભાઈઓમાં એક જ મહિલાને વહેંચાય છે. આ પરંપરાને નિભાઈ રહી મહિલાઓ પણ તે વિશે વાત નહી કરતી. જો કોઈ મહિલા બીજા પુરૂષથી શારીરિક સંબંધ બનાવાથી ના પાડે તો તેની સાથે ખરાબ વ્યવહાર કરાય છે. 
 
આ ગામના લોકો ખેતી કરે છે. અહીંના લોકો પાસે આજીવિકાના કોઈ બીજું સાધન નથી. આ કારણે તેમની પાસે જમીન ઓછી છે અને આ પરંપરાને કરાય છે. આ પરંપરાના પાછળનો કારણ મહિલા અને પુરૂષના લિંગાનુપાતમાં મોટું અંતર પણ છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આજ-કાલ

news

સરદાર વલ્લભભાઈ પટેલ

૧૮૭૫ની ૩૧મી ઓકટોબરે જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની 140મી જન્મજયંતી શુક્રવારે છે. દેશની ...

જાણો ગાંધીજી વિશે રોચક વાતો (ગાંધી આશ્રમ ફોટા)

ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે ...

news

ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો

ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં ...

news

મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો

(1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું. (2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું. (3) ...

Widgets Magazine