કેક મિક્સિંગનો અનોખો રિવાજ

વેબ દુનિયા|

N.D
ફેસ્ટિવલ સીઝનના પડધા થઈ ચૂક્યા છે અને ક્રિસમસના આવવાના એક મહિના પહેલા જ હોય છે. પહેલા આ રિવાજને ખૂબ મોટા પાયા પર ઉજવવામાં આવતો હતો. આવી માન્યતા હતી કે પહેલા કેક મિક્સિંગમાં ચાંદીના સિક્કા, અંગૂઠી પણ નાખવામાં આવતા હતા અને આવુ કરવાથી એ સમયે તમે જે પણ માંગશો એ ઈચ્છા તમારી પૂરી થશે

હવે આ રિવાજમાં થોડો ફેરફાર આવ્યો છે, પરંતુ આજે પણ ક્રિસમસ પહેલા કેક મિક્સિંગનો આ કાર્યક્રમ ખૂબ ધામધૂમથી ઉજવાય છે.

કેક મિક્સિંગ દરમિયાન સૌના ચેહરા પર મુસ્કાન જોવા લાયક હોય છે. આ દરમિયાન સર્વ પોતપોતાની વિશ માંગે છે. આ સાથે એક વધુ માન્યતા પણ રહેલી છે કે જો તમે કેકમાં 13 વસ્તુઓ મિક્સ કરો તો તમે ઈશ્વર પાસે જે માંગશો તે તમને મળી જશે.
ક્રિસમસની આ પુંડિગને ક્રીમ અને કસ્ટર્ડથી સજાવવામાં આવે છે. કહેવાય છે કે જેટલી સારુ તમારુ પુડિંગ રહેશે એટલો સારો તમારો કેક બનશે.


આ પણ વાંચો :