બુધવાર, 1 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
માતૃત્વ દિવસ
Written By
કલ્યાણી દેશમુખ|
સંબંધિત સમાચાર
Mother's Day: દિકરીઓની પ્રાઈવેટ વાતો જાણવા માટે શુ શુ કરી છે મા.. આ રહ્યા 5 પુરાવા
Mother's day-મદર્સ ડે પર મોકલો સંદેશ
Happy Mother's Day - 10 ભેટ જે માને આપશે ખુશી
ગુજરાતી નિબંધ - માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી જડે રે લોલ !
પીયર એટલે
માં તુજે સલામ
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ
દિલની કેટલી પાસે છે માઁ
નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ
વાગે મને તો રડે છે માઁ
એક અવાજમાં દોડીને આવે છે માઁ
બધા કામ કરવા તૈયાર રહે છે માઁ
થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ
સવારે જલ્દી ઉઠીને બધાને જગાડે છે માઁ
કોઈને કોઈ વાતનુ મોડું ન થાય તેનુ ધ્યાન રાખે છે માઁ
તબિયત સારી ન હોય તો થોડુ ઉંધી લે છે માઁ
સવારે પાછી કામમાં લાગી જાય છે માઁ
માઁ ની મહિમા કેટલી ન્યારી છે
માઁ તો દુનિયામાં સૌથી વ્હાલી છે
બાળકો માટે જીવે છે, બાળકો માટે સહન કરે છે
બાળક જેવુ પણ હોય, છતાં માઁ તો ફક્ત પ્રેમ જ કરે છે
કશી પણ આશા રાખ્યા વગર બસ આપતી રહે છે માઁ
એક બાળકને ઉછેરવા કેટલા કષ્ટો સહન કરે છે માઁ
અમે તો અમારુ નસીબ સમજીએ છીએ માઁ
જનમ્યા તુ જ કૂખેથી, તને સલામ કરીએ છે માઁ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
આજથી એરલાઇન્સના નિયમો બદલાયા, મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જારી
૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી અમલમાં આવતા, એમિરેટ્સ એરલાઇન્સે તેની ફ્લાઇટ્સમાં પાવર બેંકના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. મુસાફરો તેમની કેરી-ઓન બેગમાં ફક્ત એક જ પાવર બેંક (૧૦૦Wh થી ઓછી ક્ષમતાવાળી) રાખી શકશે, પરંતુ તેઓ ફ્લાઇટ દરમિયાન તેનો ઉપયોગ અથવા ચાર્જ કરી શકશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરવાથી કડક કાર્યવાહી થઈ શકે છે.
shami plant puja- શમી વૃક્ષની પૂજા કેમ કરવી? તેના ધાર્મિક મહત્વ અને પૂજા વિધિ વિશે જાણો
હિન્દુ ધર્મમાં વૃક્ષોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે વૃક્ષો દેવી-દેવતાઓ સાથે સંકળાયેલા છે, ત્યારે તેઓ ગ્રહો અને નક્ષત્રો સાથે પણ સંકળાયેલા છે. શમી વૃક્ષને ભગવાન શનિ અને શનિ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, તેની પૂજા મહત્વપૂર્ણ છે. ચાલો આ વિશે વધુ જાણીએ.
'શૂર્પણખા દહન' ઇન્દોરમાં નહીં થાય; સોનમ રઘુવંશીના પૂતળાં સાથે આ પત્નીઓના પુતળાં પણ બાળવાના હતા. હાઇકોર્ટે તેના પર શા માટે પ્રતિબંધ મૂક્યો?
Ravan dahan - હાઇકોર્ટે રાજા રઘુવંશીના હત્યા કેસના આરોપી સોનમ રઘુવંશીના પુતળાંને ઇન્દોરમાં બાળવા પર પ્રતિબંધ મૂક્યો છે. થોડા દિવસો પહેલા, આયોજકોએ ઇન્દોરની સોનમ રઘુવંશી અને દેશભરમાં તેમના પતિઓની હત્યાના આરોપી પત્નીઓના પુતળાં બાળવાનો નિર્ણય લીધો હતો.
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક: ઉદ્ઘાટન પહેલાં ગૌતમ અદાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક આવતા અઠવાડિયે જાહેર જનતા માટે ખુલ્લું મુકાવાનું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે જણાવ્યું હતું કે આ એરપોર્ટ હજારો હાથ અને હૃદય દ્વારા બનાવવામાં આવેલું સ્મારક છે
Gandhi Jayanti- મહાત્મા ગાંધી વિશે આ 8 વાત તમે નહી જાણતા હશો
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
ધર્મ
shami plant puja- શમી વૃક્ષની પૂજા કેમ કરવી? તેના ધાર્મિક મહત્વ અને પૂજા વિધિ વિશે જાણો
હિન્દુ ધર્મમાં વૃક્ષોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે વૃક્ષો દેવી-દેવતાઓ સાથે સંકળાયેલા છે, ત્યારે તેઓ ગ્રહો અને નક્ષત્રો સાથે પણ સંકળાયેલા છે. શમી વૃક્ષને ભગવાન શનિ અને શનિ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, તેની પૂજા મહત્વપૂર્ણ છે. ચાલો આ વિશે વધુ જાણીએ.
Happy Dussehra 2025 Wishes in Gujarati : દશેરાની શુભેચ્છા
Dussehra Wishes: આ દશેરા પર, આપણે રાવણ તરીકે નહીં, રામ તરીકે જીવવાનો સંકલ્પ લેવો જોઈએ. તમારા પ્રિયજનોને વિજયાદશમીની શુભેચ્છાઓ મોકલો. દશેરા વિજયાદશમીની શુભેચ્છાઓ, ક્વોટ્સ: દશેરા આપણને શીખવે છે કે અંતમાં હંમેશા સારાનો વિજય થાય છે. આ વખતે, 2 ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરો, તમારી અંદરની દુષ્ટતાને બાળી નાખો, અને નવી આશા સાથે તમારા જીવનની શરૂઆત કરો.
Dussehra Wishes: આ દશેરા પર તમારા ફાફડા જેવા મિત્રોને જલેબી જેવી મીઠી શુભેચ્છા આપીને કહો હેપી દશેરા
Dussehra Wishes: આ દશેરા પર, આપણે રાવણ તરીકે નહીં, રામ તરીકે જીવવાનો સંકલ્પ લેવો જોઈએ. તમારા પ્રિયજનોને વિજયાદશમીની શુભેચ્છાઓ મોકલો. દશેરા વિજયાદશમીની શુભેચ્છાઓ, અવતરણો: દશેરા આપણને શીખવે છે કે અંતમાં હંમેશા સારાનો વિજય થાય છે. આ વખતે, 2 ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરો, તમારી અંદરની દુષ્ટતાને બાળી નાખો, અને નવી આશા સાથે તમારા જીવનની શરૂઆત કરો.
Kanya Pujan Prasad Recipe 2025: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન
Kanya Pujan Prasad Recipe - નવ દિવસ ઉપવાસ કરનારા ભક્તો અષ્ટમીના દિવસે કન્યા પૂજા કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કન્યા પૂજા માટે હલવો, પુરી અને ચણાની રેસિપી જણાવીશું.
Importance of Dussehra: દશેરા શા માટે ઉજવવામાં આવે છે? વિજયાદશમીનું શું મહત્વ છે? જાણો દશેરાની પૌરાણિક કથાઓ
Importance of Dussehra: ખરાબ પર હંમેશા સારાનો વિજય થાય છે. આનું પ્રતીક બનાવવા માટે દર વર્ષે વિજયાદશમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રાવણના પુતળાના દહનની સાથે, આ દિવસે દુર્ગાની મૂર્તિઓ પણ શોભાયાત્રામાં પ્રદર્શિત કરવામાં આવે છે. ચાલો જાણીએ દશેરા સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ