ફિલ્મવાર્તા - ઓક્ટોબર

બુધવાર, 11 એપ્રિલ 2018 (08:28 IST)

Widgets Magazine

ફિલ્મવાર્તા - ઓક્ટોબર 
બૅનર: રાઇઝીંગસન ફિલ્મ્સ પ્રોડક્શન
નિર્માતા: રોની લાહરી, શિલ કુમાર
નિર્દેશક: સુજીત સરકાર
 
સંગીત: શાંતુનુ મોઈત્રા, અનુપમ રોય, અભિષેક અરોરા
કલાકાર: વરુણ ધવન, બનિતા સધૂ
રિલીઝ ડેટ: 13 એપ્રિલ 2018
 
ડેન એટકે  વરૂણ ધવન 21 વર્ષનો બિંદાસ છોકરો છે તે હોટેલ મેનેજમેન્ટની સ્ટુડન્ટ છે અને એક હોટેલમાં ઇન્ટરશિપ કરી રહ્યો છે જ્યાં તેના ઘણા મિત્રો અને હોટેલ ઇન્ટર્ન્સ પણ તેની સાથે છે ફિલ્મની સ્ટોરી ડૅન અને તેમના મિત્રોની મસ્તીમાં ભર્યા જીવનનું દર્શાવે છે. બધા એકબીજાના જીવનમાં આવવા ઉતાર-ચઢાવ સાથે સાથે રહે છે. આ ઇન્ટર્નસમાં સામેલ છે શૈલી (બનિતા સધૂ)
 
વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ડેન  અને શૈલીના જીવનમાં ફેરફાર આવે છે.  બન્ને સાથે હોવું, કામ કરવું, એકબીજા માટે ફિલિંગ્સ, ઇમોશનલ કનેક્શન બાકી બધા ખૂબ અલગ હોય છે, જે તેમના મિત્ર પણ સમજી શક્યા નથી. તેમના પ્રેમ અને ભાવ તેમના જિંદગીમાં પણ પરિવર્તન કરે છે અને વાર્તા જુદો ન વળાંક લે છે.
 
ફિલ્મના ટ્રેલર અને ગાયનથી પણ લોકો માટે ફિલ્મનું આકર્ષિત થઈ રહ્યા છે. મેકર્સનું માનવું તે એક લવ સ્ટોરી નથી, પણ લવ વિશે એક વાર્તા છે.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

આ ડાયરેક્ટરની માતાનો થયું નિધન, અભિષેક બચ્ચન સાથે ઘણા સિતારા પહોંચ્યા

બૉલીવુડમાં ઘણા હિટ ફિલ્મો આપતા ડાયરેક્ટર નિખિલ અડવાણીની માતા રેખાનો શનિવારે નિશન થઈ ગયું.

news

આ ફિલ્મ એક્ટ્રેસએ બધાની સામે ઉતાર્યા કપડા(વીડિયો)

7 એપ્રિલની સવારે હેદરાબાદના ફિલ્મ નાર સ્થિત તેલૂગૂ ફિલ્મ ફિલ્મ ચેમ્બર ઓફ કૉમર્સના ઑફિસ ...

news

શાહરૂખ ખાન, સુહાનાએ કરી કેકેઆરનો પ્રોત્સાહન

કોલકાતા ભારતીય પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં રવિવારના રોજ બોલિવૂડ સુપરસ્ટાર અને સહ માલિક ...

news

IPL 2018: સુહાના અને અબરામ સાથે KKRની મેચમાં ચીયર અપ કરવા પહોંચ્યા શાહરૂખ ખાન

ઓપનર સુનીલ નરેનની તોફાની રમત (50 રન, 19 બોલ, ચાર ચૌક્કા અને પાંચ છક્કા) પછી નીતિશ રાણા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine