બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (13:58 IST)

શ્રીદેવીની દીકરી જાન્હવીની ફિલ્મ "ધડક"થી થઈ બૉલીવુડમાં એંટ્રી

શ્રીદીવીની દીકરી જાન્હવી બૉલીવુડમાં પગલા રાખનારી છે આ ખબર બહુ સમયથી આવી રહી છે. જાન્હવી કપૂર, કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શનથી તેમની શરૂઆત કરશે તેમની ફિલ્મનો નામ છે ધડક 
આ મરાટી ફિલ્મ સેરાટના અધિકૃત રીમેક હશે. ઈશાન ખટ્ટરાઅ ફિલ્મમાં જાહ્નવીના હીરો થશે.