ચા વેચતા-વેચતા સીખી હિંદી- નરેન્દ્ર મોદી

શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:58 IST)

Widgets Magazine
vadnagar

  મોદીએ 10માં હિન્દી સમ્મેલનનું ઉદ્દઘાટન કરતા કહ્યુ કે મારી માતૃભાષા હિન્દી નહી ગુજરાતી છે. મને હિન્દી સારુ આવડતુ નહોતુ.  પણ ચા વેચતા-વેચતા આ શીખવાનો અવસર મળ્યો.  એમણે કહ્યું કે મુંબઈમાં દૂધનો ધંધો કરતા ઉત્તરપ્રદેશના લોકો એમના ગામથી ખેડૂત પાસે ભેસ ખરીદવા આવતા હતા અને એ ભેસોને માલગાડીમાં ભરીને લઈ જતા હતા.  મોદી એમને ચા વેચવા જતા હતા. એ લોકોને ગુજરાતી આવડતુ નહોતુ અને મને હિન્દી નહોતુ આવડતુ. પણ ચા વેચતા વેચતા એ લોકો સાથે વાતચીત કરતા કરતા હું હિન્દી શીખી ગયો.  
 
મોદીએ સમ્મેલનમાં લોકોના જોરદાર હાસ્ય વચ્ચે કહ્યું કે મને હિન્દી આવડતું ન હોત તો મારું શું થયુ હોત ? આજે હું લોકો સુધી કેવી રીતે પહોંચતો. ભાષાની તાકાત શું હોય છે એ હુ સારી રીતે સમજી ગયો છુ. 
 
વિનોદી મૂડમાં દેખાતા મોદીએ કહ્યું કે ગુજરાતમાં લોકો ગુજરાતીમાં ઝગડો કરતા નથી. બે લોકો વચ્ચે ઝગડો થતા એ હિદીમાં તૂ-તૂ મેં-મે કરવા લાગે છે. એ ગુજરાતીમાં ઝગડો કરી જ શકતા નથી.  કારણકે ગુજરાતીમાં એ ભાવ આવતો જ નથી.  ઝગડનારને લાગે છે કે હિન્દીમાં ઝગડશે તો સામેવાળાને લાગશે કે આ તો દમવાળો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપે જાહેર કરેલી યાદીમાં 70માંથી 16નામ પાટીદારોના, કોંગ્રેસના પાંચ બળવાખોર ધારાસભ્યોને લોટરી લાગી

ભાજપ આજે પોતાના 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં થી ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ...

news

BJP એ જાહેર કર્યુ 70 ઉમેદવારોનું લીસ્ટ.. જાણો કોણ ક્યાથી લડશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ભારતીય જનતા પાર્ટીના ...

news

શંકરસિંહ વાઘેલા કોનું ઘર ભાગશે? ભાજપનું કે કોંગ્રેસનું

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે બંને પાર્ટીએ હજુ સુધી પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર ...

news

કોંગ્રેસના બળવાખોરોને શંકરસિંહના પક્ષની નહીં પણ ભાજપની ટિકીટ જોઈએ છે

ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા, તેના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ...

Widgets Magazine