જમ્મૂ-કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ત્રણ ભારતીય જવાન શહીદ

રવિવાર, 13 ઑગસ્ટ 2017 (13:33 IST)

Widgets Magazine

જમ્મૂ-કાશ્મીરમાં બે જગ્યાએ એન્કાઉન્ટરમાં ત્રણ ભારતીય જવાન શહીદ થઈ ગયા છે જ્યારે ત્રણ ઘાયલ થયાના છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ સાથે અથડામણમાં બે જવાન જ્યારે પુંછમાં પાકિસ્તાન તરફથી ગોળીબારમાં એક જવાન શહીદ થયા છે.
જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેકટરમાં નિયંત્રણ રેખા પાસે ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની સૈનિકોએ ગઈ કાલે સાંજે કોઈ પણ ઉશ્કેરણી વગર ફાયરિંગ કર્યુ જેમાં એક જવાન શહીદ થઈ ગયો અને એક મહિલાનું મોત નિપજ્યું હતું. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકોએ સાંજે પાંચ વાગ્યે અચાનક ભારતીય ચોકીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં Swine Flu નો હાહાકાર: ૧૫૨થી વધારે લોકોનાં મોત, એક હજારથી વધુ કેસ

સૌરાષ્ટ્ર-કચ્છ બાદ સમગ્ર ગુજરાતમાં જીવલેણ સ્વાઈન ફલૂ વકર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, ...

news

ગુજરાતમાં છોટુ વસાવાના એક મતે બિહારના રાજકારણમાં ધમાલ મચાવી

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે અહેમદ પટેલને મળેલો એક મત એ જનતા દળ ...

news

૧૫મી ઑગસ્ટ બાદ ગુજરાત 'ચૂંટણી મોડ'માં મુકાશે, બંને પક્ષો જીતના ઉત્સાહથી પ્રચાર કરશે

રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં જે પ્રકારની રસાકસી જોવા મળી છે તે ...

news

કોંગ્રેસના ૧૩ બળવાખોર MLAને ભાજપની ટિકિટ મળવાથી કાર્યકરોમાં અસંતોષ

રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાંથી બળવો કરનારા ૧૩ ધારાસભ્યો એ અત્યારે તો તેમના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine