શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (15:39 IST)

યુવકના પેટમાંથી નીકળ્યા ૬૩ સિક્કા, એક્સ રે જોઈ ડાકટર્સ પણ ચોંકી ગયા, અચાનક પેટમાં દુખાવો થયુ તો પહોચ્યા હતા હોસ્પીટલ

જોધપુરમાં શુક્રવારે 29 જુલાઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘટના ચોંકાવનારી છે. ઑપરેશના દરમિયાન એક માનસના પેટમાંથી 63 સિક્કા કાઢવામાં આવ્યા છે. અચાનક થયેલ પેટના દુખાવાના કારણે જ્યારે યુવકે હોસ્પીટલ પહોંચ્યો તો ત્યા તેમનો એક્સ રે કરાયો અને જ્યારે ડાક્ટર્સ તેમનો એક્સ રે કર્યો તો તે પણ ચોંકી ગયા. યુવકના પેટમાં સિક્કાનો ઢગલો જામેલો રાખ્યો હતો. 
 
સિક્કા બહાર કાઢવા માટે યુવકનો ઑપરેશન કરવો પડયો. સિક્કાને બહાર કાઢવા માટે કરાયો આ ઑપરેશન દોઢ કલાક સુધી ચાલ્યો. અચાનકથી પેટમાં દુખાવા થવાથી જોધપુરના ચૌપાસની હાઉસિંગ બોર્ડ નિવાસી 36 વર્ષીય યુવકને ગુરૂવારે 28 જુલાઈને અચાનકથી પેટમાં દુખાવો થવા લાગ્યો. તે પછી યુવકના પરિવારવાળા તેને હોસ્પીટલ લઈને ગયા. પેટમાં વધારે દુખાવા હોવાના કારણે યુવકને એડમિટ કરાવાયો. તે પછી શુક્રવારે 29 જુલાઈએ ડાક્ટર્સએ તેમનો એક્સ-રે કર્યા. જ્યારે તેમનો એક્સરે જોયા તો તે પણ ચોંકી ગયા.