સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (18:47 IST)

મૂંદી ક્ષેત્રમાં જનમ્યુ વિચિત્ર બાળક - 1 ઘડમાં 4 હાથ પગ અને કાન

new born baby
મૂંદીના સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર અબોધ બાળકનો જન્મ થયો. જે અડધો કલાક સુધી જીવિત રહ્યુ. આ બાળકના જન્મ થવાની માહિતી ક્ષેત્રમાં આગની જેમ ફેલાઈ ગઈ. ક્ષેત્રના શિવરિયામાં રહેનારી ગુલકા બાઈ પતિ રાહુલે પ્રસવના સમય પહેલા વિચિત્ર બાળકને જન્મ આપ્યો. જેમા એક ઘડમાં 4 હાથ, 4 પગ, 4 કાન હતા. બીજી બાજુ બાળકના જન્મના 30 મિનિટ જ જીવિત રહ્યુ. 
 
લોકોની લાગી ભીડ 
 
જેવુ જ હોસ્પિટલમાં માતાએ આ બાળકને જન્મ આપ્યો. એવુ જ તેની ચર્ચા હોસ્પિટલની બહાર ફેલાતી ગઈ. હોસ્પિટલમાં આ વિચિત્ર બાળકને જોવા માટે લોકોની ભીડ જામી  ગઈ. અનેક લોકોએ આ એરિયામાં જાદૂ ટોણાને લઈને ડિલીવરી કરવાની વાતને પણ આ વાત સાથે જોડીને જોવામાં આવી રહી છે.