આરુષિ-હેમરાજ મર્ડર કેસ - રાજેશ અને નૂપુર તલવારને ઈલાહાબાદ હાઈકોર્ટને મુક્ત કર્યા

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (15:38 IST)

Widgets Magazine

દેશને સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી અને નોએડાના ચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યાકાંડ મામલે ઈલાહાબાદ હાઈકોર્ટે રાજેશ અને નૂપુર તલવારને મુક્ત કરી દેવામાં આવ્યા છે. નિર્ણય દરમિયાન હાઈકોર્ટે કહ્યુ કે તલવાર દંપતિને શંકાનો લાભ આપવો જોઈએ. તેમને પોતાની પુત્રીને નથી મારી. નીચલી કોર્ટના નિર્ણય પરિસ્થિતિ મુજબ પુરાવાના આધાર પર હતો. કોર્ટે આ નિર્ણય પછી ગાજિયાબાદના ડાસના જેલથી મુક્ત થઈ જશે. આ પહેલા 25 નવેમ્બર 2013ના રોજ ગાજિયાબાદની વિશેષ સીબીઆઈ કોર્ટે પરિસ્થિતિની સાથે જોડાયેલા પુરાવાના આધાર પર બંનેને ઉંમરકેદની સજા સંભળાવી હતી. જેના વિરુદ્ધ જાન્યુઆરી 2014માં બંનેયે ઈલાહાબાદ હાઈકોર્ટે દરવાજો ખખડાવ્યો હતો. 
 
આરુષિ કેસ - ક્યારે શુ થયુ ? 

2008 
 
16 મે - 14 વર્ષની આરુષિ બેડરૂમમાં મૃત મળી 
હત્યાનો શક ઘરેલુ નોકર હેમરાજ પર ગયો 
17 મે - હેમરાજની લાશ ઘરની અગાશી પર મળી 
23 મે - ડબલ મર્ડરના આરોપમાં ડો રાજેશ તલવારની ધરપકડ 
1 જૂન - સીબીઆઈએ તપાસ પોતાના હાથમાં લીધી 
13 જૂન - ડો. તલવારના કંપાઉંડર કૃષ્ણાની ધરપકડ 
પછી રાજકુમાર અને વિજય મંડળની પણ ધરપકડ 
ત્રણેયને બેવડી હત્યાના આરોપી બનાવાયા 
12 જુલાઈ - રાજેશ તલવાર ડાસના જેલથી જામીન પર મુક્ત 
10 સપ્ટેમ્બર 2009 - મામલાની તપાસ માટે નવી સીબીઆઈ ટીમ 
12 સપ્ટેમ્બર - કૃષ્ણા રાજકુમાર અને મંડળને જામીન 
સીબીઆઈ 90 દિવસમાં ચાર્જશીટ નહી આપે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાજેશ અને નૂપુર તલવાર ઈલાહાબાદ હાઈકોર્ટ આરુષિ-હેમરાજ મર્ડર કેસ Aarushi-talwar-murder-case -nupur-talwar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

9 નવેમ્બરના દિવસે હિમાચલમાં વોટિંગ અને 18મી ડિસેમ્બરે પરિણામ.. ગુજરાત ચૂંટણી માટે તારીખોનુ એલાન નહી

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બિગુલ ફુંકાઈ ગયુ છે. તારીખોની જાહેરાત માટે ...

news

રાહુલ ગાંધીની ત્રીજા તબક્કાની ગુજરાત યાત્રા હવે દિવાળી પછી યોજાશે

કોંગ્રેસના પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બીજા તબક્કાની મધ્ય ગુજરાતની યાત્રા ...

news

રાજકોટના કલેક્ટર દ્વારા હાર્દિક પટેલ સામે રાષ્ટ્રધ્વજ અપમાનનો કેસ પાછો ખેંચવા આદેશ કરાયો

ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સામે કરાયેલા કેસો પાછા ખેંચવાની જાહેરાત કરવામાં ...

news

ભાજપના ધારાસભ્યો ગભરાયા, ટિકીટ મળશે કે પત્તુ કપાશે?

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૮૨ સીટોની ટિકિટ માટે લગભગ ૩૨૦૦ લોકોના બાયોડેટા મળ્યા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine