ગદ્દારોએ બનાવ્યો તાજમહેલ.. ભારતીય સંસ્કૃતિ પર કલંક - સંગીત સોમ

નવી દિલ્હી., સોમવાર, 16 ઑક્ટોબર 2017 (14:59 IST)

Widgets Magazine
somanth

 દુનિયાભરમાં હિન્દુસ્તાનની ઓળખના પ્રતિકોમાં સાલેમ કરાનારા તાજમહેલને ઉત્તર પ્રદેશના પર્યટન પ્રસાર સાથે જોડાયેલી એક બુકલેટમાં સ્થાન ન આપવાને લઈને હાલમાં જ વિવાદ થયો હતો અને હવે રાજ્યમાં સત્તાધીન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પર કલંક બતાવતા કહ્યુ કે તાજમહેલનુ નિર્માણ ગદ્દારોએ કર્યુ હતુ. 
 
સંગીત સોમે કહ્યુ કે ઘણા લોકોને એ વાતની ચિંતા છે કે તાજમહેલને યૂપી ટુરિઝમ બુકલેટમાંથી ઐતિહાસિક સ્થાનોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યુ... કયા ઈતિહાસની આપણે વાત કરી રહ્યા છીએ ? જે વ્યક્તિ (શાહજહા) એ તાજમહેલ બનાવડાવ્યુ હતુ તેણ એપોતાના પિતાને કેદ કરી લીધા હતા.. તે હિન્દુઓને કત્લેઆમ કરવા માંગતો હતો.. જો આ જ ઈતિહાસ છે તો આ ખૂબ જ દુખદ છે અને અમે ઈતિહાસ બદલી નાખીશુ.. હુ તમને ગેરંટી આપુ છુ.. સંગીત સોમે મુગલ બાદશાહ બાબર, ઔરંગઝેબ અને અકબર ને ગદ્દાર કહ્યુ. અને દાવો કર્યો કે તેમના નામ ઈતિહાસમાંથી હટાવી દેવા જોઈએ. 
 
 
બીજેપીના સાંસદ અંશુલ વર્માએ પણ વિચાર સાથે સહમતિ બતાવતા કહ્યુ, તાજમહેલ પર્યટન સ્થળ છે.. તેને ભારતીય સંસ્કૃતિ સાથે ન જોડો. સોમે જે કાંઈ પણ કહ્યુ તેમા વિવાદાસ્પદ કશુ જ નથી. આનુ રાજનીતિકરણ ન કરો.. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતી જોક્સ - પતિ પત્ની

પત્ની ઉદાસ બેસી હતી.. પતિ - તબિયત તો સારી છે ને ? ડોક્ટરને બતાવી દો.. પત્ની - ...

news

ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થયું હવે સાવજ દર્શન થશે.

જૂનાગઢમાં ગીર જંગલના દ્વાર ૧૬ ઓક્ટોબરથી ખુલી રહ્યા છે અને ગીરના વનરાજોનું ચાર માસનું ...

news

રાહુલ ગાંધીએ ક્યારેય પૂજાની થાળી નથી ઉપાડી હવે મંદિરોમાં જઈ રહ્યા છે: શિવરાજસિંહ

સરદાર પટેલ ન હોત તો ભારત એક ન થયું હોત. જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો તેમની પાસે ...

news

Video - ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના ધજાગરા, વડોદરા એક્સપ્રેસ વે પર બિયરની લૂંટ

ગાંધી અને મોદીનાં ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી આ ઘટના જેમાં એક સફેદ રંગની સીલેરીઓ ...

Widgets Magazine