દિલ્હીમા એક જ પરિવારના 11 લોકોના શંકાસ્પદ મોત, 10ના મૃતદેહો દોરડાથી ફદા પર લટકેલા અને મોઢા પર ચોટેલી હતી ટેપ

નવી દિલ્હીઃ, રવિવાર, 1 જુલાઈ 2018 (16:06 IST)

Widgets Magazine

  દિલ્હીના બુરાડીમાં સંતનગરમાં એકઘરમાં  રવિવારે સવારે 7 મહિલાઓ સહિત 11 મૃતદેહો મળવાથી હડકંપ મચી ગયો છે. 10 મૃતદેહો દોરડાથી ફદા પર લટકેલા હતા,  તેમની આખ અને મોઢા પર  ટેપ ચોટેલી હતી અને 75 વર્ષની વૃદ્ધનો મૃતદેહ ફર્સ્ટ ફલોર પરથી મળ્યો. મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર પુરુષ સામેલ છે આમના મોત કઇ રીતે થયા તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે
 
પરિવાર મૂળ રાજસ્થાનનો છે.  11 લોકોના પરિવારમાં 75 વર્ષના વૃદ્ધ માતા અને તેમના બે દીકરા લલિત અને ભૂપીનો પરિવાર સામેલ છે.  મૃતકોમાં મહિલાનો મોટો દીકરો લલિત તેમની પત્ની અને ત્રણ બાળકો સામેલ છે.  વૃદ્ધ મહિલાનો નાનો દીકરો ભૂપી, તેની પત્ની અને બે બાળકો, વૃદ્ધ મહિલાની 58 વર્ષની વિધવા દીકરી પણ સાથે રહેતી હતી. તેની પણ લાશ મળી છે. વૃદ્ધ મહિલાની ગળું દબાવી હત્યા કરાઇ, બાકીના સભ્યોની લાશ મકાનના ફર્સ્ટ ફલોર પર દોરડાથી બાંધેલી મળી.  વૃદ્ધ મહિલાનો ત્રીજો દીકરો દિનેશ સિવિલ કોન્ટ્રાક્ટર છે અને ચિત્તોડગઢમાં રહે છે. ઘટના સમયે પણ દિનેશ ચિત્તોડગઢમાં હતો.  વૃદ્ધ મહિલાનો એક દીકરો દૂધ અને પ્લાયવુડની દુકાન ચલાવતો હતો જ્યારે બીજો દીકરો કરિયાણાની દુકાન ચલાવતો હતો
જોકે, પોલીસ શરૂઆતી તપાસમાં આત્મહત્યાનો મામલો માની રહી છે, પોલીસે આખા એરિયાને ઘેરી લીધો છે. આ 11 મૃતદેહો બુરાડીના સંત નગર ગલી નંબર 24માં ગુરુદ્વારા પાસે સ્થિત એક ઘરમાંથી મળી આવ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દિલ્હી એક જ પરિવારના 11 લોકોના શંકાસ્પદ મોત ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર House-in-delhi Sensex Bodies-of-7-women Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News And-4-men Surat Samachar Rajkot News Cricket News Latest Gujarati Samachar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાંચમી વખત વધેલા પેન સાથેના આધારને જોડવા માટેની સમય મર્યાદા, હવે માર્ચ 2019 સુધીમાં આ કાર્ય

નવી દિલ્હી ડાયરેક્ટ કર સેન્ટ્રલ બોર્ડ (સીબીડીટી) આગામી 31 માર્ચ સુધી પેન કાર્ડથી આધારને ...

news

LPG રસોઈ ગેસ સિલિંડરના કિંમતોમાં વધારો

આંતરરાષટ્રીય સ્તર પર કિમંતોમાં તેજીના કારણે સબસીડીવાળા રસોઈ ગેસ સિલિંડર (એલપીજી)ના ભાવમાં ...

news

આ શાળામાં કુંડળી જોઈને મળે છે એડમિશન, 100 વિદ્યાર્થીઓ વેઈટિંગ લિસ્ટમાં

સાબરમતીની હેમચંદાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં એડમિશન માટે કોઈ સર્ટિફિકેટની નહી પણ કુંડળીની ...

news

અમદાવાદમાં મોટા પેટવાળા 30 પોલીસ કર્મચારીઓને નોટિસ

અમદાવાદમાં મોટા પેટવાળા પોલીસ કર્મચારીઓને હાલ નોટિસ આપવામાં આવી રહી છે. તેમને ચેતાવણી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine