શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 15 માર્ચ 2017 (14:08 IST)

કેમ નથી થઈ શકતી ઈવીએમ મશીન સાથે છેડછાડ, આ 8 કારણ જરૂર જાણો

દેશમાં પાંચ રાજ્યોમાં તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલ દળોએ સીધો ઈવીએમ મશીન પર દોષ મઢી દીધો છે. ઈવીએમ પર દોષનો મતલબ હવે વાત ચૂંટણી કમિશન પર આવી રહી છે. એવુ કહેવાય રહ્યુ છે કે ઈવીએમની સાથે છેડછાડ કરવામાં આવી છે.   હવે ચૂંટણી કમિશને એ સ્પષ્ટ કર્યુ છે કે ઈવીએમ સાથે છેડછાડ શક્ય નથી.  શુ આપ જાણો છો કે ઈવીએમ મશીન સાથે છેડછાડ કેમ નથી કરી શકાતી ? આવો જાણીએ તેના ખાસ કારણો વિશે..