રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2019 (11:24 IST)

શર્મસાર- કળિ યુગી ભાઈએ સગી બેનથી દુષ્કર્મના પ્રયાસ, આ રીતે બચી માસૂમ

રૂદ્રપુરના ટ્રાંજિટ કેંપ ક્ષેત્રમાં કળિયુગી ભાઈને સગી બેનની સાથે દુષ્કર્મની કોશિશ કતી. છોકરીએ બૂમ પાડતા પરિજન અને પાડોશીએ આરોપીને રૂમમાં બંદ કરી પોલીસને સૂચના આપી. આરોપીને ધરપકડ કરી લીધી છે.
 
ક્ષેત્રમાં એક માણ્સ તેમના પરિવાર સાથે રહે છે. અને સિડકૂલની એક ફેક્ટ્રીમાં કામ કરે છે. ઘરમાં તેનો નાબાલિક દીકરો (17) છે. તેમની દીકરી 15 નાનીના ઘર દિલ્હીમાં અભ્યાસ કરે છે અને 10મા ઉતીર્ણ કર્યા પછી ઘર આવી છે. 
 
આરોપીએ બેનના કપડા પણ ફાડ્યા 
રવિવારની સાંજે સિડકૂલ કર્મી પત્નીની સાથે ક્યાં ગયો હતો. ઘરમાં તેમની દીકરી અને દીકરો હતો. આ વચ્ચે છોકરા બેનના રૂમમાં જઈને દુષ્કર્મની કોશિશ કરી. 
 
આરોપીએ બેનના કપડા પણ ફાડી દીશા. છોકરીના બૂમ પાડતા પાડોશી એકત્ર થઈ ગયા અને તે વચ્ચે પરિજન પણ આવી ગયા. 
 
તેને બારણા બંદ કરી છોકરીને છોડાવ્યા અને આરોપીને રૂમમાં બંદ કરી દીધું. સૂચના પર પોલીસ સ્થળે પહૉંચી અને કિશોરને ધરપકડમાં લઈ લીધું. થાનાધ્યક્ષ વિદ્યાધર જોશીએ જણાવ્યું કે આરોપી અભ્યાસ મૂકી દીધું છે. પીડિતાનો મેડીકલ કરાવ્યું.