મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (16:31 IST)

ટાટા સંસના પૂર્વ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનુ નિધન

ટાટા સંસના પૂર્વ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનુ નિધન થયુ છે.  ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. માર્ગ અકસ્માતના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ માર્ગ અકસ્માત મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો.
 
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. માર્ગ અકસ્માતના કારણે તેમનું મૃત્યુ થયું. 
 
 
ટાટા ગ્રુપનું નેતૃત્વ કરતી ટાટા સન્સના ચેરમેન પદ માટે સાયરસ મિસ્ત્રીએ કાનૂની લડાઈ જીતી લીધી છે. હકીકતમાં, ડિસેમ્બર 2012ના મહિનામાં, રતન ટાટાએ ટાટા જૂથના વડા સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સ સોંપવાની જાહેરાત કરી. બરાબર 7 વર્ષ પછી એક ફરી એકવાર સાયરસ મિસ્ત્રી ટાટા સન્સની બાગડોર સંભાળવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.