સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (11:17 IST)

બ્વાયફ્રેંડથી ફોન પર વાત કરી રહી હતી દીકરી, ગુસ્સામાં પિતાએ જિંદો સળગાવ્યું

મુંબઈના વિરારમાં એક પિતાએ તેમની 16 વર્ષની દીકરીને જિંદો સળગાવ્યું છે. કેસ સોમવારનો છે. જણાવી રહ્યું છે કે પિતાએ આવું તેથી કર્યું કારણકે તેની દીકરી ક તેના બ્વાયફ્રેંડથી ફોન પર વાત કરી રહી હતી. છોકરી 70 ટકા સળગી ગઈ છે. તે પારેલના કેઈએમ હોસ્પીટલમાં ભર્તી છે અને તેની હાલત ગંભીર છે. 
 
પોલીસએ જણાવ્યુ કે ઘટના બપોરે 2 વાગ્યેની છે. પીડિતા તેમના રૂમમાં ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેના પિતા ત્યાં આવી ગયા. તેણે તેને ફોન રાખવા માટે કહ્યું પણ તે વાત કરતી જ રહી. તેના પિતાને લાગ્યું કે તેનો અફેયર ચાલી રહ્યું છે અને તે તેમના બ્વાયફ્રેડથી વાત કરી રહી છે. ત્યારબાદ પિતાએ દીકરીને હાથથી ફોન છીનવી નીચે ફેંકી દીધું અને તેની મારતા પૂછુયું કે તેની પાસે ફોન કયાંથી આવ્યું. પીડિતાની માતાએ બચાવવાની કોશિશ કરી પણ તેના પિતાએ તેને ધક્કો આપી દીધું. 
 
ત્યારબાદ જ્યારે પીડિતાએ રૂમથી બહાર નિકળવાની કોશિશ કરી તો પિતા તેને રસોડામાં લઈ ગયા. સ્ટોવથી માટીનો તેલ નાખી અને આગ લગાવી નાખી. સાક્ષીનો કહેવું છે કે છોકરી બળી રહી હતી અને ઘરથી બહાર નિકળી મદદ માંગી રહી હતી. તેની મા પણ તેની પાછળ પાછળ ભાગી રહી હતી. પાડોશીઓ આગ બુઝાવવાની કોશિશ કરી અને તેની પર પાણી નાખ્યું. પીડિતા નીચે પડી ગઈ તે પછી તેને હોસ્પીટલ લઈ જવાયા. ડાક્ટરોનો  કહેવું છે કે તેની સ્થિતિ ગંભીર બની છે.