ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 14 ઑક્ટોબર 2018 (10:43 IST)

જજની પત્ની અને દીકરાએ તેમનાજ સુરક્ષામાં રહેલા હેડ કૉંસટેબલએ મારી ગોળી, હુમલાવર ગિરફતાર

fire judge's wife  and his son
ગુરૂગ્રામમાં શનિવારએ જિલ્લા ન્યાયધીષ કૃષ્ણકાંત શત્માની સુરક્ષામાં રહેતા ગનમેન હેડ કૉંસ્ટેબલએ બાજાર વચ્ચે પત્ની અને દીકરાને ગોળી મારી નાખી. ઘટનાની સમય મા અને દીકરા સેક્ટર 49ના પૉશ આર્કેડીયા માર્કેટમાં ખરીદ કરવા ગયા હતા. પોલીસએ બન્નેને પ્રાઈવેટ હોસ્પીટલમા દાખલ કરાવ્યું છે. જ્યા તેમની સ્થિતિ ગંભીર છે. મોડી સાંજે આરોપી ગમમેન મહિપાલએ ફરીદાબાદ રોડથી ગિરફતાર કરી લીધું છે.. 
 
પોલીસ મુજબ મૂળત: હિસાર નિવાસી જજ કૃષ્ણકાંત શર્માની પત્ની રેણું (37) અને દીકરા ધ્રુવ (16) બપોરે આશરે ત્રણ વાગ્યે કારથી   આર્કેડીયા માર્કેટમાં ગયા હતા. ગાડી ગનમેન નાંગલ ચૌધરી નિવાસી મહિપાલ ચલાવી રહ્યું હતું. જ્યારે એ ખરીદી કરીને પરત આવ્યા તો મહિપાલ ગુસ્સામાં હતો. તેને તેમનીજ સર્વિસ ગનથી માં દીકરા પર ગોળી ચલાવી નાખી. રેણુને છાતીમાં અને ધ્રુવને માથામાં ગોળી લાગી. ત્યા મોજૂદ લોકોએ જણાવ્યું કે એક હાથમાં ગન લઈને બીજા હાથથી ધ્રુવને ગાડીમાં નાખવાના પ્રયાસ કર્યા. ત્રણ વાર પ્રયાસ વિફળ રહ્યા તો એ તેને ત્યાંજ મૂકીને ફરાર થઈ ગયા. પોલીસ જ્યારે ત્યાં પહૉંચી તો બન્ને લોહીથી લથપથ થઈ રહ્યા હતા.