Widgets Magazine

પાસપોર્ટ માટે હવે બર્થ સર્ટિફિકેટ જરૂરી નથી

શનિવાર, 24 ડિસેમ્બર 2016 (12:09 IST)

Widgets Magazine

ભારત સરકાર હવે બનાવાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે પહેલાના નિયમિ મુજબ 26 જાન્યુઆરી 1989 પછી જન્મેલા લોકોને પાસપોર્ટ બનાવા માટે જન્મ પ્રમાણપત્ર આપવું ફરજિયાત હતું. પણ નવા નિયમો આવ્યા પછી આધાર કાર્ડ , પેન કાર્ડ અને બીજા ડોક્યુમેંટ જોવાઈ પણ પાસપોર્ટ બનાવી શકીએ છે.
બર્થ સર્ટિફિકેટ હોય તો 
માન્યતા પ્રાપ્ત શાળાનો ટ્રાસફર સર્ટિફિકેટ/ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આખરે શિક્ષાની તારીખ  
પેન કાર્ડ  જેમાં બર્થ ડેટ લખેલી હોય 
આધાર કાર્ડ  જેમાં બર્થ ડેટ હોય 
ડ્રાઈવિંગ લાઈસેંસ  જેમાં બર્થ ડેટ હોય 
વોટર આઈ ડી  જેમાં બર્થ ડેટ હોય 
માઈનર્સ ના પાસપોર્ટ હવે માતાકે પિતાનો આધાર કાર્ડ કે કાગળ પર બની શકે છે. 
મેરેજ સર્ટિફિકેટની જરૂર નથી 
 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હવે ઘર બેસ્યા મંગાવો 500 અને 2000ના નોટ

જો તમે બેંક લાઈનથી બચવા ઈચ્છો છો તો તમારા માટે ખુશખબર છે. આમ તો ઈ-કામર્સ સ્નેપડીલએ એક ...

હવે ઘર બેસ્યા મંગાવો 500 અને 2000ના નોટ

જો તમે બેંક લાઈનથી બચવા ઈચ્છો છો તો તમારા માટે ખુશખબર છે. આમ તો ઈ-કામર્સ સ્નેપડીલએ એક ...

news

મહિલાઓના પવિત્ર વાળ માત્ર પતિ જોઈ શકે છે

તેમના જીવનમાં માત્ર એક વાર જ વાળ કપાવે છે. આ ગામમાં રહેતી મહિલાઓ રેડ યાઓ જનજાતિની છે અને ...

news

ક્યારે જોયા છે એવા ખતરનાક જીવ (ખાસ ફોટા)

સમુદ્રી જીવોનો સંસાર માનવ માટે રાજ રહ્યું છે. અહીંના વિચિત્ર જીવ માણસ માટે ધિધના વિષય ...