Widgets Magazine
Widgets Magazine

આંધ્ર પ્રદેશ - હીરાખંડ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ખડી પડતાં 32નાં મોત

રવિવાર, 22 જાન્યુઆરી 2017 (10:37 IST)

Widgets Magazine

 
આંધ્ર પ્રદેશના નજીક ગઈ કાલે રાતે લગભગ 11.30 વાગ્યાના સુમારે છત્તીસગઢના જગદલપુરથી ઓડિશાના ભૂવનેશ્વર તરફ જતી હીરાખંડ એક્સપ્રેસનું એન્જિન અને સાત ડબ્બા પાટા પરથી ખડી પડતાં 32 જણનાં કરૂણ મોત નિપજ્યાં છે અને બીજાં 50 જણને ઈજા થઈ છે.
 
સૂત્રોના મતે એક માલગાડી આ પાટા પરથી સુરક્ષિત રીતે પસાર થઇ ગઇ હતી. પેટ્રોલિંગ કરનાર વ્યક્તિએ પણ પાટાની તપાસ કરી હતી. જો કે ટ્રેનચાલકને પાટા પરથી ટ્રેન ઉતરતાં પહેલાં જ કોઇ ફટાકડાં જેવો અવાજ સંભળાયો હતો. એવું લાગે છે કે પાટા પર કોઇ મોટી તિરાડ પડી હશે તેના લીધે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ. સૂત્રોએ કહ્યું, ‘આ વિસ્તાર નકસલવાદ પ્રભાવિત હોવાથી અને ગણતંત્ર દિવસ નજીક આવતો હોવાથી પાટા સાથે છેડછાડ કરી હોવાની પ્રબળ આશંકા છે. ષડયંત્રની શંકાને નકારી શકાય નહીં.’Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં નીકળી છે જોબ્સની વેકેન્સી, મળશે 43350 હજાર સેલેરી

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન (GSECL) દ્વારા લેબર વેલફેયર ઑફિસરના 4 પદો પર ભરતી ...

news

પાટીદાર યુવાનની ધરપકડ અંગે અલ્પેશ ઠાકોરે જાહેર કર્યો કાર્યક્રમ, 10,000 યુવાનો નીતિન પટેલને ફોન કરશે

સુરતમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ હાર્દિક પટેલે સુરતમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો તેના બે ...

news

ખોડલધામમાં લાખો પાટીદારોએ કર્યુ રાષ્ટ્રગાન ગાતા ગીનિઝ બુકમાં નોંધાયો રેકોર્ડ

ખોડલધામમાં આજે ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. બાંગ્લાદેશમાં 2 લાખ 54 હજાર લોકોએ પોતાનું ...

news

રાજ્યમાં કલાસ-2 સહિતના 5 અધિકારીને ત્યાં ACBના દરોડા, કરોડોની સંપત્તિ મળી

સમગ્ર રાજ્યમાં આજે કુલ પાંચ જગ્યાએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સર્ચ ઓપરેશન હાથ ધરતાં ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine