શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (15:30 IST)

આંતરરાષ્ટ્રીય ભાંષાતર દિવસ પર આપને માટે વિશેષ કોયડા(Quiz)

જ્યારથી ભાષાઓના ભાષાંતરે વ્યવસાય અને એકબીજાના કલ્ચરને સમજવાનુ સરળ બનાવ્યુ છે અને દુનિયા એકબીજાની વધુ નિકટ લાવી દીધી છે..   એ જ રીતે તમારા વિચારો અને તમારી માન્યતાઓને દુનિયાના જુદા જુદા દેશો સાથે શેયર કરવાનુ પણ સરળ બન્યુ છે. 
 
30 સપ્ટેમ્બર આંતરાષ્ટ્રીય ભાષા દિવસ પર ચાલો આપણે એક સારા ભાષાંતરને પ્રમોટ કરીએ.. જેથી સમગ્ર દુનિયા એકબીજાના કલ્ચરને સમજે અને એકબીજાની જીવનને જીવે. 
 
આ પ્રસંગે તમે ભાષાકીય અનુવાદના પ્રશ્નો પર તમારા જવાબ આપો અને આ અંગે તમને કેટલુ જ્ઞાન છે તે ચકાસો 

જેને ધ્યાનમાં રાખતા વેબદુનિયાએ આ અવસર પર રોચક પ્રશ્નાવલિનુ આયોજન કર્યુ છે. જેથી તમે ભાષાઓ નએ અનુવાદ સાથે જોડાયેલ પ્રશ્નોને અજમાવો અને આ મામલે તમારી વિશેષજ્ઞતાની માહિતી મેળવી શકો 
 
વેબદુનિયા પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા માટે ક્લિક કરો