પહેલાથી જ નક્કી હતુ આનંદીબેનનું રાજ્યપાલ બનવુ, નિમણૂંકના પાછળ અનેક રાજનીતિક પરિબળો

શનિવાર, 20 જાન્યુઆરી 2018 (10:19 IST)

Widgets Magazine
Anandiben patel

આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવવાનો નિર્ણય ખૂબ પહેલા જ થઈ ગયો હતો. પણ ગુજરાત ચૂંટણીને કારણે તેના પર અમલ કરવામાં આવ્યો નહી. ગુજરાતમાં પટેલ આંદોલનને કારણે ભાજપાને જેવા મોટા પાટીદાર નેતાની જરૂર હતી જેના કારણે તેમને ચૂંટણી સુધી ત્યા જ રહેવા દેવામાં આવ્યા. 
 
ભાજપા નેતૃત્વ ગુજરાતના પાટીદાર સમાજ સુધી આ સંદેશ પહોંચી ચુક્યો હતો કે આનંદીબેન પુનર્વાસ રાજ્યપાલના રૂપમાં થશે.  એ જ કારણ છે કે આનંદીબેને પોતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. તેમને રાજ્યપાલ બનાવીને ભાજપાએ એક તીર પર બે નિશાન સાધ્યા છે. એક તો ગુજરાતના પટેલ સમુહને આ વિશ્વાસ આપવ્યો છે કે પાર્ટી આનંદીબેન અને સમુહ સાથે અન્યાય નથી કરી રહી અને બીજો મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં પટેલ આંદોલનને આ નિમણૂંકથી મજબૂત થતા રોકવુ. 
 
જો કે રાજ્યપાલની નિમણૂક ચૂંટણી શક્યતાઓ પર સીધી અસર નાખતી નથી પણ સંદેશ આપવાનુ કામ જરૂર કરે છે. મધ્યપ્રદેશમાં અનંદીબેન ભાજપાની ત્રીજી રાજ્યપાલ બનશે. આ પહેલા અટલ બિહારી વાજપેયી સરકારમાં ભાઈ મહાવીર અને રામપ્રકાશ અગ્રવાલ રાજ્યપાલ રહી ચુક્યા છે. તેઓ સરલા ગ્રેવાલ પછી પ્રદેશના રાજભવનમાં બીજી મહિલા રાજ્યપાલ બનશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દીપડો કૂતરાનો શિકાર કરવા ગયો,.. બંને પડ્યા કૂવામાં

દિપડો પોતાના શિકારની પાછળ પડે એટલે શિકાર નક્કી જ હોય પણ સૌરાષ્ટ્રમાં બનેલી એક ઘટનાએ ભારે ...

news

વડોદરામાં 13 હજાર કરોડના કૌભાંડના આક્ષેપ મામલે, કોર્પોરેટરે PMને લખ્યો પત્ર

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર પર આક્ષેપોનો મારો ચલાવવાનો વિવાદ ચાલી ...

news

રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને તાબડતોબ બોલાવ્યા, ભરતસિંહ અને ગેહલોત દિલ્હી ઉપડી ગયા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તથા પ્રભારી આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક ...

news

દરેક ચાર રસ્તે ટ્રાફિક જામ કેમ ? સરકારને હાઈકોર્ટનો સવાલ

સરકાર પર ક્રોધે ભરાયેલી ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine