બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (17:29 IST)

રાજસ્થાન - મનોરંજન પેરાડાઈસમાં લાગી ભીષણ આગ.. 10 બંબા પહોચ્યા

રાજસ્થાનના જયપુરમાં જવાહર લાલ માર્ગ પર સ્થિત મનોરંજન પેરાડાઈસમાં ભીષણ આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ઘટના સ્થળ પર 10 બંબાઓ પહોંચી ચુક્યા છે. 

મીડિયા સૂત્રો મુજબ માહિતી મળવા અનુસાર અત્યાર સુધી આગમાં કોઈના જાનહાનિના સમાચાર નથી. બીજી બાજુ રાજસ્થાન પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને મામલાની તપાસ કરી રહી છે.