સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 જુલાઈ 2023 (15:39 IST)

Jammu Kashmir Earthquake- ભારે વરસાદ વચ્ચે કાશ્મીરમાં ભૂકંપ

earthquake
Jammu Kashmir Earthquake- જમ્મૂ કશ્મીરમાં ભારે વરસાદા ચાલુ છે. કેંદ્ર શાસિતા પ્રદેશમાં નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે.ઘણી જગ્યાઓ લેંડસ્લાઈડ પણ થયુ છે. આ વચ્ચે પ્રકૃતિની બમણી મારા પડી રહી ચે. જમ્મૂ કશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. જમ્મૂ કશ્મીરમાં ભૂકંપનો કેંદ્ર ડોડામાં છે. તેની ઉંડાઈ 10 કિલોમીટર માપવામાં આવી છે. 
 
જમ્મૂ કશ્મીરમાં ભારે વરસાદા ચાલુ છે. કેંદ્ર શાસિતા પ્રદેશમાં નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે.ઘણી જગ્યાઓ લેંડસ્લાઈડ પણ થયુ છે. આ વચ્ચે પ્રકૃતિની બમણી મારા પડી રહી ચે. જમ્મૂ કશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. જમ્મૂ કશ્મીરમાં ભૂકંપનો કેંદ્ર ડોડામાં છે. તેની ઉંડાઈ 10 કિલોમીટર માપવામાં આવી છે.