જાણો કેમ અમ્મા માટે મરવા પણ તૈયાર છે તમિલનાડુના લોકો, અમ્મા બ્રાંડે બનાવ્યા અમ્માને ફેમસ ?

સોમવાર, 5 ડિસેમ્બર 2016 (14:28 IST)

Widgets Magazine

જયલલિતા છેલ્લા ત્રણ મહિનાથી ફેફસાના સંક્રમણને કારણે ચેન્નઈના એપોલો હોસ્પિટલમાં દાખલ છે. 68 વર્ષીય જયલલિતાને 22 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવુ લાગી રહ્યુ હતુ કે જયલલિતા જલ્દી ઠીક થઈને ઘરે પહોંચી જશે. ત્યારે ગઈકાલે સાંજે તેમને કાર્ડિયક અરેસ્ટ(દિલની ગતિ થંભી જવી) આવ્યા પછી તેમની હાલત નાજુક બનેલ છે. 
 
આ સમાચાર પછી તેના ચાહકો અપોલો હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં જમા થઈ ગયા છે. કોઈ રડી રહ્યુ છે તો કોઈ તેમના સ્વસ્થ થવાની દુઆ કરી રહ્યુ છે. આ બધા દ્રશ્ય એ બતાવે છે કે તમિલનાડુની જનતા વચ્ચે જયલલિતા(અમ્મા) કેટલી લોકપ્રિય છે.  તેમના અનેક એવા કિસ્સા છે જેને સાંભળીને તમે પણ તેમના કાયલ થઈ જશો. 
 
જયલલિતાની તેમના સમર્થકો વચ્ચે ભગવાન જેવી હેસિયત છે. સમર્થકોએ જયલલિતાને ઈશ્વર જેવા ગુણોથી ભરપૂર બતાવવા માટે અનેક મિથકો ગઢી નાખ્યા છે. જેવા કે તે દયાળુ અને સર્વવ્યાપી છે. 
 
 
આગળ જાણો સાથે જોડાયેલ વસ્તુ
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં ધ બર્નિંગ ટ્રેઈન, એન્જિનમાં અચાનક આગ લાગતાં કલાકો સુધી ટ્રેન વ્યવહાર અટક્યો

કોસંબા નજીક એક ચાલતી ગુડ્ઝ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જેથી ...

news

પૂર્વ સાંસદના પત્ની 80 વર્ષની વયે પરચુરણ ચીજવસ્તુઓની દુકાન ચલાવે છે

પૂર્વ સાંસદના પત્ની ગંગાબા ૩૦ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામમાં કરીયાણા અને ...

news

વાંચો ગુજરાતમાં કયા સાંસદ પાસે કેટલું સોનું, જામનગરનાં સાંસદ પૂનમ માડમ પાસે સૌથી વધુ પાંચ કિ.ગ્રા. સોનું

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે પરણિત મહિલા ૫૦૦ ગ્રામ, ...

news

નોટબંધી બાદ ઈ ટ્રાન્જેક્શન કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે, ભારતની વસતિ ૧૨૧ કરોડ ઇ ટ્રાન્ઝેક્શન ૧૮ કરોડ

ગુજરાતની કુલ વસતિ ૬.૦૩ કરોડથી વધુ છે અને તેની સામે ઇ-ટ્રાન્ઝેક્શન ૩.૫૪ કરોડ થયા છે. આમ, ...

Widgets Magazine