પોલીસે યુવા હુંકાર રેલીની મંજુરી આપી નહી, જિગ્નેશ મેવાણી રેલી કરવા પર જીદે ચઢ્યા

નવી દિલ્હી., મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (10:51 IST)

Widgets Magazine

 દલિત નેતા અને ગુજરાતમાંથી પ્રથમવાર ધારાસભ્ય બનેલા જિગ્નેશ મેવાણી મંગળવારે સંસદ માર્ગથી પીએમ નિવાસ સુધી યુવા હુંકાર રેલી કરવાના છે. જો કે 26 જાન્યુઆરીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા રેલીની મંજુરી મળી નથી. પાર્લિયામેંટ સ્ટ્રીટ પર પોલીસે મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવી દીધુ છે. 
 
- પાર્લિયામેંટ સ્ટ્રીટ પર દિલ્હી પોલીસે મોટી સંખ્યામાં પોલીસદળ ગોઠવ્યુ 
- જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કરી બીજેપીની પડકાર આપ્યો છે. જિગ્નેશે લખ્યુ છે કે બાંધ લે બિસ્તર બીજેપી.. રાજ અબ જાને કો હૈ,  જુલ્મ કાફી કર ચુકે, પબ્લિક બિગડ જાને કો હૈ.. 

 
- નવી દિલ્હીના ડીસીપીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે રેલીના આયોજકો સતત કોઈ અન્ય સ્થાન પર જવાની સલાહ આપી રહ્યા છે પણ તેઓ માની રહ્યા નથી. 
 
- આ રેલીમાં મેવાણીની સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ પણ સામેલ થવાના છે. રેલી સાથે જોડાયેલ કાર્યકર્તાઓનુ કહેવુ છે કે 2 જાન્યુઆરીના રોજ આ રેલીના એલાન પછીથી જ તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ રેલીનુ એલાન કરતા જિગ્નેશે કહ્યુ હતુ કે અમે પીએમ નરેન્દ્ર મોદીને મળવા જઈશુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
યુવા હુંકાર રેલી જિગ્નેશ મેવાણી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Sensex ભારત Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Jignesh Mevani Rajkot News Live Gujarati News Yuva Hunkar Rally Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

CM રૂપાણીને મારી એક કીક.....અને સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો અમદાવાદમાં પ્રારંભ

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌ પ્રથમ વાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર ...

news

ફેસબુકની સફળતા પાછળ છે ભારતના આ સંતનો હાથ, રેલવે પ્રધાન ગોયલનો દાવો

અમદાવાદ શહેરના તેલાવ-સાણંદ રોડ ખાતે સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા યોજવામાં આવેલ ‘આત્મિય ...

news

વડોદરામાં મેરેથોનમાં દોડી રહેલા વૃદ્ધને હાર્ટઅટેક આવતા મોત

વડોદરા ખાતે ઈન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેવા માટે આવેલા રાજકોટના 66 વર્ષિય વૃદ્ધને અકોટ ...

news

EVM હટાવવા માટે દાંડીથી ગાંધીનગર સુધી યોજાશે લોકતંત્ર બચાવો યાત્રા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં EVM પર ગંભીર આક્ષેપો થયાં બાદ ગુજરાતનાં જાગૃત યુવાનો દ્વારા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine