ગુરુવાર, 28 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (11:37 IST)

સાવધાન, મોમો ગેમથી બેના મૌત, તમારી પાસે આવે રિકવેસ્ટ તો કરવું આ કામ

Momo game
કોલકતા / બર્દનાવ બંગાળની સીઆઈડીએ સાર્વજનિક નોટિસ રજૂ કરી લોકોને સલાહ આપી છે કે જો તેણે મોમો ચેલેંજ ગેમ રમવાનો આમંત્રણ મળ્યું છે તો એ તરત પોલીસથી સંપર્ક કરવું. અજ્ઞાત લોકોની તરફથી ઘાતક રમત રમવાના નિમત્રંણ મળતા વધતી રિપોર્ટ ટ્વિટર પર સીઆઈડીનો નોટિસ આવ્યું છે. 
મોમો ચેલેંજબે સોશલ મીડિયા પર નવું ઘાતક રમત જણાવતા સીઆઈડીએ બાળકોના માતા પિતાને સલાહ આપી છે કે તેમના બાળકોને ઑનલાઈન રમત રમવાથી રોકવું. નોટિસમાં કહ્યું છે કે કૃપ્યા તમારા બાળકોને આ રમત નહી  રમતા માટે જાગરૂક કરવું. આ રમત વિશે કોઈ જાણકારીને સ્થાનીય પોલીસ કે પશ્ચિમ બંગાળની સીઆઈડીથી શેયર કરવી. મોમો ચેલેજ અત્યારે રાજયમાં બે લોકોના જીવ લીધી છે. 
 
આ વચ્ચે પૂર્વા બર્દનાવ જિલ્લામાં પાર્થ બિસ્વાસએ આજે પોલીસમાં શિકાયત દર્જ કરાવી છે કે તેણે મોમો રમત રમવાના નિમંત્રણ મળ્યુ છે. ધંધાદારીના નંબરને બ્લૉક કરી દીધું છે. અને તપાસ કરાઈ રહી છે.