સાંસદ ઈ અહમદનુ નિધન, સામાન્ય બજેટના રજુ થવા પર બન્યુ સસ્પેંસ

નવી દિલ્હી., બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (10:44 IST)

Widgets Magazine

 કેરલથી સાંસદ અને ઈંડિયન યૂનિયન મુસ્લિમ લીગના નેતા ઈ-અહમદની ગઈ રાત્રે દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. સૂત્રો મુજબ આજે રજુ થનારુ હવે ગુરૂવાર સુધી માટે ટાળી શકાય છે. તેના પર નિર્ણય 10 વાગ્યે થશે. સરકાર હાલ બધા દળોને આના પર વાત કર્યા પછી કોઈ નિર્ણય થશે.  સરકાર હાલ બધા દળોથી આના પર વાત કર્યા પછી જ કોઈ નિર્ણય લેશે. સાંસદ ઈ અહમદના નિધનના કારણે આજે સાંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી શકે છે. 
 
સૂત્રોનુ માનીએ તો સરકાર કોઈ સાંસદના નિધન પછી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવાની ભલામણને કાયમ રાખી શકે છે. જો કે આ વિશે ઔપચારિક એલાન લોકસભાની કાર્યવાહી શરૂ થયા પછી જ થશે. આ મમાલે અંતિમ નિર્ણય સ્પીકરને લેવાનો છે. ઉલ્લેખનીય છે કે  પૂર્વ મંત્રી ઈ અહમદને મંગળવારના દિવસે સંસદની કાર્યવાહી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા પણ તેમને બચાવી શકાયા નથી. આ  ઘણા વર્ષ પછી પ્રથમ વાર છે કે જ્યારે બજેટ ફેબ્રુઆરીના છેલ્લા મહિનનએ બદલે 1 ફેબ્રુઆરીન રોજ રજુ થઈ રહ્યુ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વેસ્ટમાંથી બેસ્ટ કરી ધંધો કરવાનો અનોખો કિમિયો, જૂની ST બસ બનશે મોબાઈલ ટોઈલેટ

રાજ્યભરમાં એસટી નિગમની જૂની ભંગાર થયેલી બસો હવે મોબાઈલ ટોઈલેટમાં ફેરવાશે. એસટી નિગમે નવતર ...

news

સુરતના પાટીદાર વિસ્તારોમાં ઋત્વીજ પટેલની રેલી અગાઉ ભાજપના પોસ્ટરો ફાટ્યાં

પાટીદાર અનામત અનામત આંદોલનમાં એપી સેન્ટર બનેલા વરાછામાં આજે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના ...

news

હવામાન ખાતાએ કરી ગુજરાતમાં આગામી બે દિવસમાં કોલ્ડવેવની આગાહી

ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યમાં ...

news

મહીસાગર તટે શ્રદ્વાનો સાગર: 3 રાજ્યના લાખો પશુપાલકોએ દુગ્ધાભિષેક કર્યો

આણંદ જિલ્લામાં વાસદ મહિસાગર નદીમાં મહા મહિનાની બીજે સ્નાન કરવાનો તથા દૂધનો અભિષેક કરવાનો ...

Widgets Magazine