મોદી સરકારનો મોટો નિર્ણય, હજ યાત્રા પર નહી મળે હવે સબસીડી

નવી દિલ્હી., મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (16:53 IST)

Widgets Magazine

 કેન્દ્રની મોદી સરકારે મળનારી સબસીડીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ એલાન કર્યુ છે કે આ વખતે હજ જનારા 1 લાખ 75 હજાર લોકો સબસીડી વગર જશે. નકવી સાથે જ બતાવ્યુ કે હજ સબસીડીમાંથી બચનારી રકમ હવે ફક્ત મુસ્લિમ યુવતીઓના શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે.  તેમણે કહ્યુ કે સબસીડી હટાવવાથી હજ માટેના રોકાણ પર કોઈ અસર નહી થાય 
 
અબ્બાસ નકવીએ આ માહિતી આપતા જણાવ્યુ કે દર વર્ષે સરકાર તરફથી હજ માટે 700 કરોડ રૂપિયા સબસીડીના રૂપમાં મળે છે. ગયા વર્ષે જ્યા સવા લાખ મુસ્લિમ હજ પર ગયા હતા ત્યા આ વખતે 1.75 લાખ જાયરીન હજ યાત્રા પર મક્કા જશે. આ સંખ્યા આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી વધુ છે.   ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હજ સબસીડી ખતમ કરવાનો આદેશ આપતા કહ્યુ હતુ કે સરકારે તેને 2022 સુધી સંપૂર્ણ રીતે ખતમ કરી દેવી જોઈએ. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોદી સરકાર હજ યાત્રા હજ યાત્રા પર અબ્બાસ નકવી I-subsidy-haj Mukhtar-abbas

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાણો મોદી અને તોગડીયાના સંબંધોમાં ખટાશ કેવી રીતે આવી?

સોમવારે અમદાવાદ ખાતે વિશ્વ હિંદૂ પરિષદ(VHP)ના કદાવર નેતા પ્રવિણ તોગડીયાના ગૂમ થવાના અને ...

news

હાર્દિક પટેલ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી.વણઝારા તોગડીયાને મળ્યાં

વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડીયાને મળવા માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી.વણઝારા ...

news

મોદી અને નેત્યાનાહૂની સુરક્ષા માટે ઈઝરાયલી ‘સ્નાઈપર' ગોઠવાશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂનો ‘રોડ-શો' ...

news

ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મારી નાંખવાની ધમકી

ગીરના રબારી,ચારણ અને ભરવાડને આદિજાતિના પ્રમાણપત્રો આપવા તેમજ નોકરી આપવાનો પ્રમાણપત્રો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine