દર્દનાક - લગ્ન રિસેપ્શનમાં મળેલ Giftમાં બ્લાસ્ટ, વરરાજાનું મોત, નવવધુની હાલત ગંભીર

શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (12:44 IST)

Widgets Magazine
groom

ઓડિશામાં લગ્નનુ ખુશીભર્યુ વાતાવરણ એક ભેટને કારણે અચાનક માતમમાં બદલાય ગયુ. અહીના બોલનગીર જીલ્લામાં શુક્રવારે એક ગિફ્ટ પેકમાં વિસ્ફોટ થઈ ગયો. જેનાથી ત્યા હાજર વરરાજાનુ મોત થઈ ગયુ. આ સાથે જ વરરાજાની દાદી અને એક અન્ય વ્યક્તિનુ પણ મોત થઈ ગયુ. 
 
પોલીસ મુજબ બ્લાસ્ટમાં નવવિવાહિત મહિલા ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ. પોલીસ મુજબ વિવાહ પછી રિસેપ્શન દરમિયાન આ ભેટ કોઈ અજ્ઞાત વ્યક્તિએ નવવિવાહિત દંપતિને આપી હતી. 
 
આ બ્લાસ્ટમાં વડીલ મહિલા અને એક વ્યક્તિનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ. જ્યારે કે પાંચ દિવસ પહેલા પરણેલા તેના પૌત્રએ રાઉરકેલાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો.  નવવધુની સારવાર બુરલાના હોસ્પિટલમાં ચાલી રહી છે. દુર્ઘટનામાં ઘાયલ એક અન્ય વ્યક્તિનુ મોત થઈ ગયુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કેશવાનનો ડ્રાઈવર 98 લાખ ભરેલી રોકડ લઈ ફરાર થઈ ગયો

અમદાવાદમાં 98 લાખ ભરેલી રોકડ રકમની લૂંટ થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. રાજપથ ક્લબ પાસે સીએમએસ ...

news

રાજય સરકાર સોશ્યો-ઈકોનોમીકસ સર્વેમાં જ કબુલાત; ગુજરાતમાં કામદાર-હડતાલ- લે ઓફ વધ્યા

2002 બાદ વાઈબ્રન્ટ ગુજરાતના ટાઈટલ હેઠળ ઔદ્યોગીક ક્રાંતિ સર્જવામાં આવી હતી અને ઓટો સહિતના ...

news

ચૂંટણી પરિણામો - બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ જ્યારે ખેડામાં ભાજપનો વિજય

તાલુકા અને જિલ્લા પંચાયતની 21મી ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ખેડા ...

news

ત્રણ તલાકના વિરોધીઓએ ભાજપને મત નથી આપ્યાં - ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ ગુરૂવારેએ કહ્યું કે ગુજરાત વિધાનસભાની ...

Widgets Magazine