1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , મંગળવાર, 15 માર્ચ 2022 (12:16 IST)

OMG: દુનિયાભરમાં વાયરલ થયો 5 પગવાળો ઘેટાનો વીડિયો, 10 લાખમાં 1નો થાય છે આ રીતે જન્મ, જોવા ભીડ ઉમટી

દુનિયાભરમાં વાયરલ થયો 5 પગવાળો ઘેટુ
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. આવામાં કંઈ પણ વિચિત્ર અને સામાન્યથી થોડુ અલગ જે પણ થાય છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. તાજેતરમાં એક ઘેંટુ (Rare 5 leg Lamb) સોશિયલ મીડિયા (5 leg Lamb Viral in Social Media) માં ખૂબ ચર્ચામાં છે. આ ઘેટાની ખાસ વાત એ છે કે તે બીજા કરતા ખૂબ અલગ છે. કારણ કે તેની પાસે ચારને બદલે પાંચ પગ છે. ઘેટાના પાંચમો પગ ડાબી બાજુ છે. જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે.