તમિલનાડુ - પેરિયારની મૂર્તિ તોડ્યા પછી BJP ઓફિસમાં ફેક્યો પેટ્રોલ બોમ્બ

બુધવાર, 7 માર્ચ 2018 (10:23 IST)

Widgets Magazine

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીત પછી જુદા જુદા ક્ષેત્રોમાં હિંસાના વચ્ચે તમિલનાડુમાં બીજેપી ઓફિસ પર બોમ્બ ફેકવામાં આવ્યો છે. આ હુમલામાં કોઈના ઘાયલ થવાની માહિતી નથી. માહિતી મુજબ ભાજપા કાર્યાલય પર પેટ્રોલ બોમ્બથી હુમલો વહેલી સવારે સાઢા ત્રણ વાગ્યે થયો છે. અહી કેટલાક અજ્ઞાત હુમલાવરોએ આ ઘટના કરી હતી.  તેનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો છે. જેમા બદમાશ ફેંકતા જોવા મળી રહ્યા છે. 
 
આ ઘટનાના વેલ્લોરમાં પેરિયારની મૂર્તિ તોડવાની ઘટના સાથે જોડીને જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે તમિલનાડુમાં મોટા સમાજ સુધારક રહેલા પેરિયારની મૂર્તિને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો હતો.  પેરિયારની મૂર્તિ તોડી પાડવાના મામલે મુથુકુમારન અને એક અન્ય વ્યક્તિ ફ્રાંસિસની ધરપકડ કરવામાં આવી છે.  એવુ કહેવાય રહ્યુ છે કે મુથુકુમારન ભાજપા સાથે જોડાયેલા છે. ઈ વી રામાસ્વામીને પેરિયારના નમાથી ઓળખવામાં આવે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પેરિયાર તમિલનાડુ પેટ્રોલ બોમ્બ ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Bjp ઓફિસ Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News ભારત Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સૌનૌ સાથ સૌનૌ વિકાસ - પ્રત્યેક ગુજરાતીના માથે રૃા.૩૩,૪૩૬નું દેવુ

વિકાસ પાછળ આંધળી દોટ મૂકનાર ભાજપના શાસકોએ ગુજરાતને દેવાદાર બનાવવાની દિશામાં મૂકવા ય જાણે ...

news

વિધાનસભા જોયું જાણ્યું, સત્તા હિટલરે મેળવી પણ કોંગ્રેસે કટોકટી યાદ કરવી પડે

વિધાનસભાના બજેટ સત્રનાં ત્રીજા અઠવાડીયાનો પ્રથમ દિવસ સરેરાશ શાંતિથી પસાર થયો હતો. ...

news

ગુજરાતમાં ૨૬.૪% બાળકોની ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ - અહેવાલ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ કબૂલાત કરવામાં આવી હતી કે રાજ્યમાં ૧ લાખ બાળકો કુપોષણના ...

news

27 જાનૈયાઓનો ભોગ લેનાર બ્રિજ પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યો છે, અકસ્માતમા બેદરકારી કોની? સીએમની 4 લાખની સહાયની જાહેરાત

27 જાનૈયાઓનો ભોગ લેનાર બ્રિજ પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યો છે, અકસ્માતમા બેદરકારી કોની? ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine