શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (14:38 IST)

અંતરપટ મે ખોજીયે કહા છિપી હૈ ખોટ, મિલ જાયેગી આપકો બિલકુલ સત્ય રિપોર્ટ - લોકસભામાં મોદીનું ભાષણ

પ્રધાનમંત્રી મોદી હવે થોડીવાર પછી લોકસભામાં ભાષણ આપશે. બજેટ સત્રના છઠ્ઠા દિવસે આજે પ્રધાનમંત્રી મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચાલી રહ્યો ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. 
 
LIVE UPDATES:

 
- પીએમ મોદીએ કહ્યુ કે બે વર્ષથી કોઈ મુખ્યમંત્રીને ચિઠ્ઠી લખવી પડી નથી.  હવે તમારા મેદાનમાં મે રમવાનુ શરૂ કર્યુ છે. સદનમાં મોદીએ કહ્યુ કે અમે દેશમાં એક ચૂંટણીની પહેલ કરવી જોઈએ. 
 
- મોદીએ કહ્યુ કે ચુકવણીને આધાર કાર્ડ સાથે જોડવાથી ફાયદો થયો. પહેલા યૂરિયા માટે મોટી મોટી લાઈનો લાગતી હતી. હવે લાઈનો લાગવી બંધ થઈ ગઈ છે. 
 
- મોદીએ કહ્યુ કે મારા નિર્ણયોથી મોટા મોટા લોકોને સમસ્યા થઈ રહી છે. હુ સદનમાં પુર્ણ જવાબદારીથી બોલુ છુ. હુ દરેક જુલ્મ સહન કરવા માટે તૈયાર છુ. 
 

 
- મોદીએ કહ્યુ વીજળી બચાવનારા 21 કરોડ LED બલ્બ લાગી ચુક્યા છે. LED બલ્બથી 11 હજાર કરોડની બચત થઈ છે. કોંગ્રેસની કામ કરવાની નીયત નહોતી. મોદીએ કહ્યુ કે હવે 9100 મેગાવોટ વીજળી સૌર ઉર્જાથી બને છે. 
 
- પીએમ મોદીએ કહ્યુ કે અમે એક વર્ષમાં 22 લાખ 27 હજાર બનાવ્યા છે.  પહેલા એક વર્ષમાં 10 લાખ 83 હજાર ઘર બનતા હતા. મોદીએ કહ્યુ કે અમે ફેરફારના રસ્તા પર ઝડપથી વધી રહ્યા છે. 
 
- મોદીએ કહ્યુ કે મોદીનો વિરોધ કરો.. કરવો પણ જોઈએ જે સારી વસ્તુ છે તેને આગળ વધારો. મોદીએ સદનમાં જણાવ્યુ કે 76 હજાર ગામમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક લગાવવામાં આવ્યુ છે. 
- પ્રધાનમંત્રીએ સદનમાં કાકા હાથરસીની કવિતા સંભળાવી. અંતરપટ મે ખોજીએ, છિપા હુઆ હૈ ખોટ, મિલ જાયેગી આપકો બિલકુલ સત્ય રિપોર્ટ' 
 
- જે નોટબંધી દરમિયાન નિયમ બદલવા પર સવાલ કરે છે તેમને મનરેગામાં હજારથી વધુ નિયમ બદલ્યા છે. 
 
- પ્રધાનમંત્રીએ સદનમાં કાકા હાથરસીની કવિતા સંભળાવી. અંતરપટ મે ખોજીએ, છિપા હુઆ હૈ ખોટ, મિલ જાયેગી આપકો બિલકુલ સત્ય રિપોર્ટ' 
 
- જે નોટબંધી દરમિયાન નિયમ બદલવા પર સવાલ કરે છે તેમને મનરેગામાં હજારથી વધુ નિયમ બદલ્યા છે. 
 
 
- કોંગ્રેસે પીએમના ભાષણ પર બોલ્યો હુમલો કહ્યુ - પીએમનો ભૂકંપ જેવી પ્રાકૃતિક વિપદા દ્વારા રાજનીતિ કરતા બતાવે છે કે કેટલી હદ સુધી જઈ શકે છે. 
- અમે વિદેશોથી કાળા નાણા પરત લાવવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર એસઆઈટી બનાવી - પીએમ મોદી 
 
- એક સમય હતો જ્યારે ઈનકમ ટેક્સના અધિકારી મનમરજી ચલાવતા હતા. નોટબંધી પછીથી બધા આંકડા રેકોર્ડમાં છે - પીએમ મોદી 
 
- પીએમ મોદીએ સામાન્ય માણસ પાર્ટી સાંસદ ભગવંત માન પર લીધી ચુટકી, તેઓ તો કંઈક બીજુ પીવામાં વિશ્વાસ કરે છે. 
 
- તમે લોકોમાંથી અનેક ચાર્વાકના સિદ્ધાંતને પોતાનો મંત્ર બનાવી લીધો છે કે જ્યા સુધી જિયો મજે કરો, લોન લઈને ઘી પીવો - પીએમ મોદી 

- તમે ભલે કેટલા પણ મોટા રાજનીતિક દળથી કેમ ન હોય. તમને ગરીબનો હક નહી પરત કરવો પડે - પીએમ મોદી 
 
- 2014 થી પહેલા સદનમાં અવાજ આવતો હતો કે સ્કૈમમાં કેટલા ગયા. હવે અવાજ આવે છે મોદી કેટલુ લાવ્યા. આ તો બદલાવ છે  પીમ મોદી 
 
- તમે નોટબંધી પર સદનમાં ચર્ચા તેથી નથી કરી કારણ કે તમને લાગતુ હતુ કે મોદીને ફાયદો થઈ જશે - પીએમ 
 
- અમે દરેક વસ્તુને ચૂંટણીના ચશ્માથી નથી જોતા 
 
- પીએમ મોદીએ કહ્યુ કે અમને ચૂંટણીની નહી દેશની ચિંતા છે. અમે ગરીબોને હક અપાવીને રહીશુ. 

- પીએમ મોદીએ કહ્યુ કે અમને ચૂંટણીની નહી દેશની ચિંતા છે. અમે ગરીબોને હક અપાવીને રહીશુ. 
 
- નોટબંધીના મુદ્દા પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે ભ્રષ્ટાચારની શરૂઆત રોકડથી થાય છે. તેમણે કહ્યુ કે હુ ગરીબો માટે લડાઈ લડતો રહેશ.  હુ આનાથી ક્યારેય પાછળ નહી હટૂ. 
 
-પીએમ મોદીએ કહ્યુ કે  હુ જનશક્તિથી દેશનો પુત્ર બન્યો છુ. દેશના દરેક માણસ ગરીબોનુ ભલુ ઈચ્છે છે. તેમણે કહ્યુ કે દેશના વિકાસમાં દરેક સરકારનુ યોગદાન છે. 
 

-પીએમ મોદીએ કહ્યુ કે  હુ જનશક્તિથી દેશનો પુત્ર બન્યો છુ. દેશના દરેક માણસ ગરીબોનુ ભલુ ઈચ્છે છે. તેમણે કહ્યુ કે દેશના વિકાસમાં દરેક સરકારનુ યોગદાન છે. 

- પહેલીવાર દેશની સંસદમાં સ્વચ્છતા પર ચર્ચા થઈ. આશ્ચર્ય છે કે કેટલાક લોકોએ આને પણ રાજનીતિક મુદ્દો બનાવવાની કોશિશ કરી. આપણે બધા દેશની સફાઈ માટે એકસાથે કેમ નથી આવી શકતા - મોદી 
 
- દેશમાં મારા જેવા અનેક લોકો છે જે દેશની આઝાદી માટે જીવ તો નથી આપી શકતા પણ દેશ માટે જીવી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે. - પીએમ મોદી 
 
- આ જન શક્તિની તાકત છે કે મારા જેવા ગરીબ ઘરમાંથી આવેલ એક માણસ પ્રધાનમંત્રી બની ગયો - પીએમ 

- પીએમ મોદીએ કહ્યુ કે હુ જનશક્તિથી દેશનો પુત્ર બન્યો છુ. દેશનો દરેક માણસ ગરીબોનુ ભલુ ઈચ્છે છે.

-કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના ભાષણ પર પીએમ મોદીએ નિશાન સાધતા કહ્યુ છે કે અમે કૂતરાવાળી પરંપરામાં ઉછર્યા નથી. આપણે દેશ માટે જીવવાની કોશિશ કરી રહ્યા છે. 
 
- કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે કટોકટી દરમિયાન લોકતંત્રને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 
 
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર મજાક કરતા કહ્યુ કે છેવટે ભૂકંપ આવી જ ગયો. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે કોઈ ગોટાળામાં પણ સેવાનો ભાવ જુએ છે તો ધરતી મા પણ દુખી થઈ જાય છે. અને ભૂકંપ આવી જાય છે. બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે મોદી  
 
- બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહેલ પીએમ મોદીના ભાષણ પહેલા લોકસભામાં હંગામો થઈ રહ્યો છે.