પંજાબ - યૂનિવર્સિટીમાં ઝગડો ઉકેલવા પહોંચેલા DSPએ ખુદને મારી ગોળી, મોત

સોમવાર, 29 જાન્યુઆરી 2018 (17:36 IST)

Widgets Magazine

પંજાબના ફરીદકોટ જીલ્લામાં એક ડીએસપીએ ડ્યુટી દરમિયાન સોમવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળીમારીને સુસાઈડ કરી લીધી. 
 
સમાચાર મુજબ ડીએસપી પંજાબ યૂનિવર્સિટીના જૈતો પરિસરમાં વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે થયેલો ઝગડો ઉકેલવા ગયા હતા પણ એ દરમિયાન તેમણે ખુદને ગોળી મારી. એવુ કહેવાય રહ્યુ છે કે જે સમયે ડીએસપી બલજિંદર સંધૂ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઝગડો ઉકેલી રહ્યા હતા એ દરમિયાન વિવાદ વધતા વિદ્યાર્થીઓએ તેમના પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા. જેના કારણે તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ખુદને ગોળી મારીને સુસાઈડ કરી લીધુ. 
 
ડીએસઓઈ બલજિંદર સંઘૂના સુસાઈડ મામલે પંજાબના સીએમ કૈપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેના પાછળનુ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ખુદને મારી ગોળી Dsp પંજાબ - યૂનિવર્સિટી Punjab-dsp-baljinder

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ગેરકાયદે રીતે સંસદીય સચિવોની નિમણૂકો માટે તૈયારી ચાલી રહી છે - શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને ગુજરાતનાં દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યપાલ ઓ. પી. ...

news

GCMMFની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમા ગયેલા રામસિંહ પરમારના શિરે આવ્યો તાજ

ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાયી ...

news

વડોદરાના રસ્તા પર ચાલુ કાર સળગી ઉઠતાં પાંચ લોકોનો બચાવ

શહેરના ફતેગંજ બ્રિજ નીચે આજે સવારે એકાએક કાર સળગી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. સમયસૂચકતા વાપરી ...

news

તો ભાજપની રણનિતિ શંકરસિંહ કે તેમના પુત્રને રાજ્યસભામાં મોકલવાની છે?

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં ફરી ઘર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine